Not Set/ Dhinchak Pooja નું નવુ ગીત તમારુ દિમાગ ફરાવવા છે તૈયાર, જુઓ Video

યૂટ્યૂબ પર પોતાના અજીબો-ગરીબ અંદાજથી ગીત ગાવાનાં કારણે ફેસમ થઇ ગયેલી Dhinchak Pooja એકવાર ફરી ચર્ચામાં આવી છે. પોતાના પહેલા જ ગીતમાં ‘સેલ્ફી મેને લેલી આજ’થી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયેલી Dhinchak Poojaનું હાલમાં જ એક ગીત યૂટ્યૂબ પર ટ્રેંડ કરી રહ્યુ છે. Dhinchak Poojaનાં આ ગીતનું ટાઇટલ ‘Naach Ke Pagal’ છે. Dhinchak Poojaનાં […]

Entertainment

યૂટ્યૂબ પર પોતાના અજીબો-ગરીબ અંદાજથી ગીત ગાવાનાં કારણે ફેસમ થઇ ગયેલી Dhinchak Pooja એકવાર ફરી ચર્ચામાં આવી છે. પોતાના પહેલા જ ગીતમાં ‘સેલ્ફી મેને લેલી આજ’થી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયેલી Dhinchak Poojaનું હાલમાં જ એક ગીત યૂટ્યૂબ પર ટ્રેંડ કરી રહ્યુ છે. Dhinchak Poojaનાં આ ગીતનું ટાઇટલ ‘Naach Ke Pagal’ છે.

Dhinchak Poojaનાં આ ગીતને અત્યાર સુધીમાં 2.4 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે. નવાઇની વાત તો એ છે કે આ ગીત યૂટ્યૂબ પર ટ્રેંડ થવાનો શરૂ થઇ ગયો છે. આ ગીતને 25 જુલાઈનાં રોજ રિલિઝ કરવામાં આવેલ છે. આ ગીતમાં પૂજા ક્યારેક પૂલની નજીક અને ક્યારેક બેડ પર તો ક્યારેક નાચતી જોવા મળે છે.

પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પૂજા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. પૂજાનાં ગીતો એકદમ ફની હોય છે, જેના કારણે તેઓ ઘણી ફેમસ થઇ છે. Dhinchak Pooja આ પહેલાં, દિલો કા શૂટર હૈ, મેરા સ્કૂટર અને ‘સેલ્ફી મેને લેલી આજ’  જેવા ગીતો ગાઇ ચુકી છે. એક અજીબો-ગરીબ સ્ટાઇલથી ગીત ગાતી Dhinchak Pooja નાં ગીતોને લોકો ખૂબ મઝાક ઉડાવતા હોય છે. જો કે Dhinchak Pooja તેવુ વિચાર ધરાવે છે કે તે જેવુ ગાય છે તેવુ કોઇ ગાય શકતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.