Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સોશિયલ મીડિયા/ શું રાહુલ ગાંધીએ છોડી દીધું ટ્વિટરનો ઉપયોગ કરવાનું, અનલોક બાદ નથી કરી એક પણ પોસ્ટ

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરવા અને પોતાની વાત કહેવા માટે ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે કોંગ્રેસના સાંસદે એકાઉન્ટ

August 20, 2021August 20, 2021Maya Sindhav
Top Stories India
રાહુલ

ટ્વિટરે ભલે કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ અનલોક કર્યા હોય, પરંતુ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ પણ કંપનીથી નારાજ હોવાનું જણાય છે. એવું લાગે છે કે હવે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરવા અને પોતાની વાત કહેવા માટે ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે કોંગ્રેસના સાંસદે એકાઉન્ટ અનલોક હોવા છતાં હજુ સુધી આ પ્લેટફોર્મ પર કોઈ પોસ્ટ કરી નથી. એટલે કે ટ્વિટર પર રાહુલ ગાંધીની પ્રવૃત્તિ શૂન્ય છે.

આ પણ વાંચો :મુંબઇમાં બનશે 700 મીટર લાંબો વોક વે..જાણો વિશેષતા

રાહુલ ટ્વિટર ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સાથે પણ જોડાયેલા છે. આ દિવસોમાં તે આ પ્લેટફોર્મ દ્વારા પોતાનો મત રાખી રહ્યા છે. જોકે ટ્વિટર પર તેના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધુ 196 મિલિયન છે અને તે માત્ર 272 લોકોને ફોલો કરે છે. તેમને અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં ટ્વિટર પર પણ સૌથી વધુ પ્રતિસાદ મળે છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે રાહુલ ટ્વિટર જેવા અન્ય પ્લેટફોર્મ પર સક્રિય રહીને તેમના ફોલોઅર્સ વધારવા માંગે છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડને “આધ્યાત્મિક રાજધાની” બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ

દિલ્હીમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના સંબંધમાં બાળકીની માતાને ગળે લગાવતો ફોટો શેર કર્યા બાદ ટ્વિટરે 6 ઓગસ્ટના રોજ રાહુલનું એકાઉન્ટ લોક કરી દીધું હતું. રાહુલે 13 ઓગસ્ટના રોજ ટ્વિટર ઈન્ડિયાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતો એક વીડિયો બહાર પાડ્યો હતો, તેને લોકશાહી માળખા પર હુમલો ગણાવ્યો હતો અને ટ્વિટરને પક્ષપાતી મંચ ગણાવ્યું હતું.

આ પણ વાંચો : કેટલાક લોકો બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે : CM યોગીનો પ્રહાર

જોકે, આના એક દિવસ બાદ ટ્વિટરે રાહુલ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટ અનલોક કર્યા હતા. જો કે, રાહુલે અનલોક થયા બાદ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો નથી.

આ પણ વાંચો :તાલિબાનોએ કરી ઇસ્લામિક અમીરાતની રચના,દેશ લોકશાહી નહીં હોય

રાહુલના ફેસબુક એકાઉન્ટ પર લગભગ 40 લાખ લોકો જોડાયેલા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 16 લાખ લોકો ફોલો કરે છે. તે ઇન્સ્ટાગ્રામ પર માત્ર પાંચ લોકોને ફોલો કરે છે જેમાં કોંગ્રેસ પાર્ટી, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, NSUI ઉપરાંત બહેન અને મહાસચિવ પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી ટેલિગ્રામ પર પણ સક્રિય છે પરંતુ આ સાથે માત્ર 23400 લોકો તેમની સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો :ગૃહમંત્રાલયે બસોની ખરીદી કૌભાંડ મામલે સીબીઆઇને તપાસ સોંપી

Post navigation

2021 માં સાયબર હુમલાની સંખ્યા ઝડપથી વધી, જાણો શું છે કારણ
આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન

More Posts

Himmatnagar news/ હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે

September 24, 2025Panara Mansi
બિન-બાસમતી (Non Basmati Rice)ચોખાની વધતી વૈશ્વિક માંગે કુલ નિકાસમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

New Delhi News/ ભારતની ચોખાની નિકાસમાં 5%નો વધારો, બિન-બાસમતી ચોખાએ સંભાળી બજાર

July 29, 2026Nikunj Patel

Not Set/ ભાવનગર: ઘોઘા ખાતે રોપેક્ષ ફેરી શીપનું આગમન, જહાજમાં પેસેન્જરો માટે ખાવા-પીવા,મનોરંજનની વ્યવસ્થા

October 11, 2018October 12, 2018Nirmal Acharya
યશવંત સિંહા(yaswant sinha) રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં વિપક્ષના ઉમેદવાર

Presidential election/ યશવંત સિંહા આજે ભરશે ઉમેદવારી, પવારે કહ્યું- જીત માટે પ્રયત્નો કરવા પડશે

June 27, 2022June 27, 2022padma prajay

SBI-2000 rupeenote/ SBIમાં બે હજાર રૂપિયાની 14000 કરોડની નોટ જમા

May 30, 2023jani

ratan tata/ રતન ટાટાના તે 5 મોટા બિઝનેસ નિર્ણયો, જેણે દેશ અને દુનિયામાં બિઝનેસ જગતમાં હલચલ મચાવી દીધી હતી

October 10, 2024Nikunj Patel

israel hamas war/ ગાઝા પર ઇઝરાયલી હવાઈ હુમલામાં 20 નાગરિકોના મોત, માનવાધિકાર સંકટ વધુ ઘેરું બન્યું

May 16, 2025Panara Mansi

uttarpradesh news/ એક જ દિવસમાં બન્યો બે વાર વરરાજા, પહેલા ગર્લફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ પછી પરિવારની મરજી મુજબ રાત્રે કર્યા લગ્ન

March 24, 2025Nikunj Patel

મંદિર દર્શન/ અયોધ્યામાં રામ મંદિર ડિસેમ્બર 2023થી ‘દર્શન’ માટે ખુલશે!

November 5, 2021mustak malik
army major held in meerut after murder of fellow officers wife in delhi

Not Set/ દિલ્હીમાં Army ઓફિસરની પત્ની હત્યા, મેરઠમાંથી મેજરની ધરપકડ

June 24, 2018June 24, 2018harshjit jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy