ડીઝલનો ભાવ વધતા સામાન્ય જનતા સાથે માછીમારી કરતાં માછીમારો પણ પરેશાન બન્યા હતા. તેમાયે સરકાર દ્વારા ચુકવવામાં આવતી ડીઝલ વેટ ની રકમનું ચુકવણું બાકી હતું. જેને લઇ માછીમારોને મોટું નુકશાન થઇ રહ્યું હતું. અને આ અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોને પ્રોત્સાહન આપવા માટે હવે થી માછીમારોને અપાતી ડીઝલ વેટની રકમ ઓનલાઈન ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે ડીઝલ સબસિડી માછીમારોના ખાતામાં સીધી જમા થશે. માછીમારો માટે સરકારનો સંવેદનશીલ-પારદર્શક નિર્ણય છે. અગાઉ આ બિલો મેન્યુઅલી ચૂકવાતા હતા. જેમા સમય વધુ બગડતો અને પૈસા મોડા મળતા સાથે સાથે ભ્રષ્ટાચાર પણ ફાલ્યો હતો.પરંતુ આ ઠરાવ ને લઇને રાજ્યના અંદાજે દસ હજાર માછીમાર પરિવારો ને સીધો કાયમી ફાયદો થશે.
Political / મહારાષ્ટ્રનાં મંત્રીનું મોટું નિવેદન, નાગપુરમાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર
Political / લો બોલો!! કુખ્યાત ગુનેગાર અતીક અહમદ અને તેમના પત્ની AIMIM માં જોડાયા
વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ, રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ
Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ
Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે
Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે
Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો
Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ
Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે
Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ
