Bollywood/ દિશા પાટનીએ મિરર સેલ્ફીથી ચાહકોને બનાવ્યા દીવાના

બોલિવૂડ અભિનેત્રી દિશા પાટનીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોનું દિલ જીતી લીધું. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે અરીસાની સામે ઉભી છે.

Entertainment
a 25 દિશા પાટનીએ મિરર સેલ્ફીથી ચાહકોને બનાવ્યા દીવાના

બોલિવૂડ અભિનેત્રી દિશા પાટનીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોનું દિલ જીતી લીધું. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે અરીસાની સામે ઉભી છે. અભિનેત્રીએ ગ્રે રંગની સ્પોર્ટ્સ બ્રા અને બ્લુ રંગની હાફ પેન્ટ પહેરી છે.

તાજેતરમાં દિશા પાટનીએ બટરફ્લાય કિક એક્સરસાઇઝ કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દિશા બટરફ્લાય કિક એક્સરસાઇઝ કોઈ પણની  મદદ વગર અને કોઈ ભૂલ કર્યા વિના કરતી જોવા મળી હતી.

અત્યારે દિશા તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન અને રણદીપ હૂડા પણ છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવે કર્યું છે.

તાજેતરમાં સલમાન ખાને 7 મહિના બાદ શૂટિંગ પર પાછા ફરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. દિશા ‘કેટિના’માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે. તેમાં અક્ષય ઓબેરોય અને સન્ની સિંહ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ