Bollywood/ દિશા પટણીની તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બેકલેસ ટોપમાં આપ્યો હોટ પોઝ

અભિનેત્રી દિશા પટણી તેના અભિનય ઉપરાંત હોટ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અહીં એક કરતા વધારે તસવીરો શેર કરતી રહે છે.   View this post on Instagram   A post shared by disha patani (paatni) (@dishapatani) દિશા પટણીની તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બેકલેસ ટોપમાં આપ્યો […]

Entertainment
disha દિશા પટણીની તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બેકલેસ ટોપમાં આપ્યો હોટ પોઝ

અભિનેત્રી દિશા પટણી તેના અભિનય ઉપરાંત હોટ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અહીં એક કરતા વધારે તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)


દિશા પટણીની તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બેકલેસ ટોપમાં આપ્યો હોટ પોઝ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના હોટ અને બોલ્ડ લૂકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી દિશા પટણી બ્લૂ કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)


ફોટોશૂટમાં દિશા પટણી આઉટફિટ આકર્ષક લાગી રહી છે. આ સંપૂર્ણ દેખાવમાં દિશાના પોઝે ચાર-ચાંદ લગાવ્યા છે. તેની સ્ટાઇલથી તેણે આ ફોટોશૂટ સેક્સી સ્ટાઇલમાં આપ્યું છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે દિશા આ પ્રકારનું ફોટોશૂટ કરાવતી હોય. તે આવા ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

દિશા પટણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરને 12 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.
તેના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે જલ્દીથી અભિનેતા સલમાન ખાન સાથે પ્રભુદેવાની દિગ્દર્શિત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે.