Gujarat/ દીવને આંતરરાષ્ટ્રીય સ્તરે મળ્યો બ્લુ ફ્લેગ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવ ખાતે રૂ.23 કરોડથી વધુનાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને છ કરોડથી વધુનાં પ્રકલ્પો લોકાર્પિત કર્યા હતા….

Gujarat Others

– દિવમાં રાષ્ટ્રપતિ એ કર્યું વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

– દિવના સૌંદવાડી ખાતે સ્કૂલનું કર્યું ખાતમુહૂર્ત

– દિવ સીટી વોલ પાસે હેરિટેજ વોકવેનું ખાતમુહૂર્ત

– ઝંપા અને પુરાતન બજારના પુનઃ નિર્માણનું ખાતમુહૂર્ત

– ફોર્ટ રોડ પર શાકમાર્કેટ ના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત

– સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

– રાષ્ટ્રપતિ એ બે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ

– ઘોઘલા માં સ્કૂલનું કર્યું લોકાર્પણ

– વડોદરા ટ્રિપલ આઇટી કોલેજના એકેડેમિક પ્રોગ્રામનું કર્યું લોકાર્પણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવ ખાતે રૂ.23 કરોડથી વધુનાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને છ કરોડથી વધુનાં પ્રકલ્પો લોકાર્પિત કર્યા હતા. મલાલા ઓડિટોરિયમ ખાતેથી તેમણે પાંચ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને બે પ્રકલ્પોનું વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતું. સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજન કર્યા બાદ રાષ્ટ્રપતિ ઓડિટોરિયમ પહોંચ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…