Surat News/ સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો

BJPના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 12 13T152316.076 સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો

Surat News : સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તપાસમાં BJPના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય હોવાનું બહાર આવ્યું છે. તિવારીનું સામ્રાજ્ય અંદાજે રૂ. 100 કરોડનું હોવાની માહિતી બહાર આવી છે. આ પ્રકરણમાં IT-GSTની તપાસ થાય તો કરચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Beginners guide to 2024 12 13T153029.269 સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો

ડિંડોલીથી શરૂ થયેલી સફર બાદ આજે કરોડોના રોકાણની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અનેક મિલકતોમાં પાર્ટનર હોવાનું સીત્રોનું કહેવું છે.છેલ્લા 7 વર્ષમાં ઉમેશ તિવારીએ 15થી વધુ મિલકત વસાવી હોવાનું કહેવાય છે.

Beginners guide to 2024 12 13T152454.173 સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલોડિંડોલીના બલીયાનગરમાં રહેતા ઉમેશ તિવારીએ ડેનીશ બેકરીથી કાર્કીર્દી શરૂ કરી હતી. બાદમાં તેણે પાછુ વળીને જોયું ન હતું. ઉમેશ તિવારીએ મોટાપાયે ટેક્સ ચોરી કરીને મિલકત વસાવી હોવાની ચર્ચા ચાલી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પોલીસ હવે AI કેમેરાથી પકડશે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી

આ પણ વાંચો: ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : લાઉડ સ્પીકર અને કેટલાક પતંગ પર પ્રતિબંધ