Success/ ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા

ઘરની બહાર નીકળતાં પહેલાં આ કામ કરશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે મેષ : કેસર અને હળદરનું તિલક લગાવીને ઘરથી બહાર નીકળવું. વૃષભ : લવિંગ ખાયને ઘરની બહાર નીકળવું અને ગરીબ વ્યક્તિને સિક્કાનું દાન આપવું. મિથુન : કાળુ પર્સ જોડે રાખવું અને કાળા બૂટ પહેરીને ઘરેથી નીકળવું. કર્ક : કોઇપણ પીળી વસ્તુ જોડે રાખવી. સિંહ […]

Rashifal Lifestyle
ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા

ઘરની બહાર નીકળતાં પહેલાં આ કામ કરશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે

  • મેષ : કેસર અને હળદરનું તિલક લગાવીને ઘરથી બહાર નીકળવું.
  • વૃષભ : લવિંગ ખાયને ઘરની બહાર નીકળવું અને ગરીબ વ્યક્તિને સિક્કાનું દાન આપવું.
  • મિથુન : કાળુ પર્સ જોડે રાખવું અને કાળા બૂટ પહેરીને ઘરેથી નીકળવું.
  • કર્ક : કોઇપણ પીળી વસ્તુ જોડે રાખવી.
  • સિંહ : ગોળ ખાઈને અને કંકુનું તિલક કરીને ઘરેથી નીકળવું.
    Wantrepreneurs versus entrepreneurs: 5 misconceptions about success
  • કન્યા : દહીં અને મીસરી ખાઈને ઘરેથી નીકળવું.
  • તુલા : ગણેશજીને ઘાસ ચઢાવી અને વરીયાળી ખાઈને નીકળવું.
  • વૃશ્વિક : ચોખાના દાણા અને ખાંડના દાણા ખાઈને ઘરેથી નીકળવું.
  • ધન : લાલ ફૂલ જોડે રાખવું.
    The Road to Success - Vibe Shifting
  • મકર : ગણેશ ભગવાનને બે લાડું ચઢાવવા અને એક પ્રસાદમાં મૂકવો અને એક પોતે ગ્રહણ કરવો.
  • કુંભ : અત્તર છાંટવું અને દહીં સાકાર ખાઈને ઘરેથી નીકળવું.
  • મીન : ગોળ અને ચણા ખાઈને ઘરેથી નીકળવું.
    Three steps to CIO success | TahawulTech.com

આટલું તો કરવું બધી રાશીએ અને સાથે  માતા પિતાના આર્શીવાદ લેવાનું ભુલવું નહિ.આટલું કરીને જશો તો ચોક્કસપણે સફળતા મળશે.

શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…