આજનું રાશિફળ/ ઉતરાયણ પર આ રાશિના જાતકોને થશે ધન લાભ,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 14 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 13T211411.971 ઉતરાયણ પર આ રાશિના જાતકોને થશે ધન લાભ,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૦૧-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ ત્રીજ
  • રાશી :-   કુંભ  (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-    ધનિષ્ઠા                   (સવારે ૧૦:૨૩ સુધી.)
  • યોગ :-     વ્યતિપાત     (સવારે ૦૨:૩૬ સુધી.)
  • કરણ :-     ગર             (સવારે ૦૮:૦૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે..
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • ધન                                                 ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૨ એ.એમ                                  ü ૦૬.૧૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯.૪૯ એ.એમ.                    ü ૦૯:૨૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૬ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü બપોરે ૦૪.૫૨ થી ૦૬.૧૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ધનુર્માસ પૂર્ણ. પીપળે પાણી ચઢાવવું. આજે મકર સંક્રાંતિ છે.·        ત્રીજ ની સમાપ્તિ     :   સવારે ૦૮:૦૦ સુધી.·         

  • તારીખ :-        ૧૪-૦૧-૨૦૨૪, રવિવાર / પોષ સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૫ થી ૧૧:૨૭
અમૃત ૧૧:૨૭ થી ૧૨:૪૮
શુભ ૦૨:૧૦ થી ૦૩.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૫ થી ૦૭:૫૨
અમૃત ૦૭:૫૨ થી ૦૯:૩૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • પગનો દુખાવો રાખ્યા કરે.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી ધન લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • ધન સંબંધી મામલે મતભેદ થાય.
  • બાળકોની સમસ્યા રહે.
  • બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કાર્યમાં વિલંબ થાય.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર , ત) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેમમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક લાભ ન મળે.
  • નીંદા કરવી નહિ.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • નવી નોકરીની તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • મદદરૂપ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • આર્થિક લાભ થાય.
  • નસીબ બળવાન બને.
  • સબંધોમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મૂળ બદલાયા કરે.
  • નવી તક મળે.
  • સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રો તમારી મદદ કરે.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • નાની મોટી સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪