Bollywood/ અર્જુન રામપાલ પહોંચ્યો NCB ઓફિસ, ડ્રગ કેસ અંગે કરવામાં આવશે પૂછપરછ

બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ એનસીબીની ઓફિસ પર પહોંચી ગયો છે. અભિનેતાની ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ પહેલા પણ અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરવામાં આવી છે.

Top Stories Breaking News
a 124 અર્જુન રામપાલ પહોંચ્યો NCB ઓફિસ, ડ્રગ કેસ અંગે કરવામાં આવશે પૂછપરછ

બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ એનસીબીની ઓફિસ પર પહોંચી ગયો છે. અભિનેતાની ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ પહેલા પણ અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરવામાં આવી છે. વિશેષ બાબત એ છે કે ડ્રગના કેસમાં ગેબ્રિએલાના ભાઈની ધરપકડ થઈ ચૂકી છે, તેમજ અર્જુનના ઘરે રેડ પણ પડી ચુકી છે.કેટલાક કલાકો સુધી ચાલેલા દરોડામાં એનસીબીએ રામપાલના ડ્રાઈવરની પૂછપરછ ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ્સ અને કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.

આ સંબંધમાં, એનસીબીએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રીઆસના ભાઈ એગિસિલોઝની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા TV સેલેબ્સ, અભિનેત્રીઓ જોવા મળી સ્ટનિંગ લુક

अर्जुन रामपाल पहुंचे NCB के ऑफिस, ड्रग केस को लेकर की जाएगी पूछताछ

જ્યારે એનસીબીએ એગિસિલોસના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા, ત્યાં હેશીશ અને અલપ્રાઝોલામની ગોળીઓ મળી આવી હતી, જે નશીલા પદાર્થો માટે વપરાય છે. આ ઉપરાંત એનસીબીએ ગેબ્રિએલાને સતત બે દિવસ પૂછપરછ માટે બોલાવી હતી. આ પૂછપરછ 11 અને 12 નવેમ્બરના રોજ થઈ હતી.

આ પણ વાંચો : સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, કહ્યું – અગાઉનો રિપોર્ટ પણ હતો…

अर्जुन रामपाल पहुंचे NCB के ऑफिस, ड्रग केस को लेकर की जाएगी पूछताछ