Not Set/ શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

  આઈઆઈટી અને બીએચયુમાં અપાશે આદર્શ વહુ બનવાની તાલીમ, ત્રણ મહિનાનો હશે કોર્સ ડોક્ટર, એન્જિનિઅર, વકીલ બનવાનાં કોર્સ વિષે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે આદર્શ વહુ બનવાનાં કોર્સ વિશે સાંભળ્યું છે? જી હા! તમે બરોબર સમજ્યા હવે એવો કોર્સ ભણાવવામાં આવે છે. જાણો આ કોર્સ વિશે જોડાયેલી ખાસ વાતો……. […]

Lifestyle
bahu શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આઈઆઈટી અને બીએચયુમાં અપાશે આદર્શ વહુ બનવાની તાલીમ, ત્રણ મહિનાનો હશે કોર્સ

1 best weddings photographer delhi candidshutters શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

ડોક્ટર, એન્જિનિઅર, વકીલ બનવાનાં કોર્સ વિષે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે આદર્શ વહુ બનવાનાં કોર્સ વિશે સાંભળ્યું છે? જી હા! તમે બરોબર સમજ્યા હવે એવો કોર્સ ભણાવવામાં આવે છે. જાણો આ કોર્સ વિશે જોડાયેલી ખાસ વાતો…….

શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ
એક સારી વહુ બનવા માટે આવો કોર્સ આઈઆઈટી અને બીએચયુમાં કરાવવામાં આવે છે. આ કોર્સના માધ્યમથી છોકરીઓને આદર્શ વહુ કેવી રીતે બનાય તેવી તાલીમ આપવામાં આવે છે.

Neha Dhupia 1 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આ કોર્સનો સમયગાળો ત્રણ મહિનાનો છે.

gopi શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આપને જણાવી દઈએ કે આ ટ્રેઇનિંગ બીએચયુનું સ્ટાર્ટ અપ ઇન્ડિયા આપે છે.

good wife 1 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

યંગ ઇન્ડિયાના સીઈઓ નીરજ શ્રીવાસ્તવનું કહેવું છે કે, આ કોર્સથી સમાજમાં વધતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કરાવવામાં આવી રહ્યો છે.greeting elders શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આઈઆઈટી બીએચયૂ આ કોર્સને એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને શરુ કરવા જય રહ્યું છે.

sakhsi શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આ કોર્ષનું નામ “ડોટર્સ પ્રાઇડ:બેટી મેરા અભિમાન” રાખવામાં આવ્યું છે.

best bahu શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

નીરજે જણાવ્યું છે કે આ કોર્સમાં આદર્શ વહુ બનવાની સંપૂર્ણ બાબતો ભણાવવામાં આવશે.bangali bridal nose jewellery designs શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

ત્રણ મહિનામાં શીખવાડવામાં આવશે કે લગ્નજીવન કેવી રીતે ઠીક રાખી શકાય.

images 1 1 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આ સાથે જ છોકરીઓને તેમનામાં રહેલો આત્મવિશ્વાસ, ઇન્ટરપર્સનલ સ્કિલ, પ્રોબ્લમ સોલવિંગ સ્કિલ, સ્ટ્રેસ હેન્ડલિંગ, મેરેજ સ્કિલ અને સાથે જ કોમ્પ્યુટર અને ફેશન વિષે જાણકારી આપવામાં આવશે.

thoughts every indian girl has on her wedding day 1510295823 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

હવે જોવાનું એ રહેશે કે જેને લગ્ન કરવાના છે અથવા લગ્ન થઇ ચુક્યા છે, તેમને આ કોર્સ બાદ કેટલો ફાયદો પહોંચશે.

hina khan શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમશું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

Chandrakanta શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ

આઈઆઈટી અને બીએચયુમાં અપાશે આદર્શ વહુ બનવાની તાલીમ, ત્રણ મહિનાનો હશે કોર્સ

ડોક્ટર, એન્જિનિઅર, વકીલ બનવાનાં કોર્સ વિષે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે આદર્શ વહુ બનવાનાં કોર્સ વિશે સાંભળ્યું છે? જી હા! તમે બરોબર સમજ્યા હવે એવો કોર્સ ભણાવવામાં આવે છે. જાણો આ કોર્સ વિશે જોડાયેલી ખાસ વાતો…….

B91 sasuralsimar શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમ
એક સારી વહુ બનવા માટે આવો કોર્સ આઈઆઈટી અને બીએચયુમાં કરાવવામાં આવે છે. આ કોર્સના માધ્યમથી છોકરીઓને આદર્શ વહુ કેવી રીતે બનાય તેવી તાલીમ આપવામાં આવે છે.

આ કોર્સનો સમયગાળો ત્રણ મહિનાનો છે.

આપને જણાવી દઈએ કે આ ટ્રેઇનિંગ બીએચયુનું સ્ટાર્ટ અપ ઇન્ડિયા આપે છે.

Yeh Rishta Kya Kehlata Hai 31th July 2016 Written Episode શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમયંગ ઇન્ડિયાના સીઈઓ નીરજ શ્રીવાસ્તવનું કહેવું છે કે, આ કોર્સથી સમાજમાં વધતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કરાવવામાં આવી રહ્યો છે.

આઈઆઈટી બીએચયૂ આ કોર્સને એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને શરુ કરવા જય રહ્યું છે.

આ કોર્ષનું નામ “ડોટર્સ પ્રાઇડ:બેટી મેરા અભિમાન” રાખવામાં આવ્યું છે.

TV needs to bal15079 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમનીરજે જણાવ્યું છે કે આ કોર્સમાં આદર્શ વહુ બનવાની સંપૂર્ણ બાબતો ભણાવવામાં આવશે.

ત્રણ મહિનામાં શીખવાડવામાં આવશે કે લગ્નજીવન કેવી રીતે ઠીક રાખી શકાય.

આ સાથે જ છોકરીઓને તેમનામાં રહેલો આત્મવિશ્વાસ, ઇન્ટરપર્સનલ સ્કિલ, પ્રોબ્લમ સોલવિંગ સ્કિલ, સ્ટ્રેસ હેન્ડલિંગ, મેરેજ સ્કિલ અને સાથે જ કોમ્પ્યુટર અને ફેશન વિષે જાણકારી આપવામાં આવશે.

30 શું તમે જાણો છો? અહીં અપાય છે આદર્શ વહુ બનવાની તાલીમહવે જોવાનું એ રહેશે કે જેને લગ્ન કરવાના છે અથવા લગ્ન થઇ ચુક્યા છે, તેમને આ કોર્સ બાદ કેટલો ફાયદો પહોંચશે.