Not Set/ તરસ્યો હતો ડોગ, આ માણસે તેના હાથમાં લઈને પીવડાવ્યું પાણી, લોકોના દિલ જીતી રહ્યો છે આ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ નળમાંથી હાથમાં પાણી લઈને ડોગને પીવડાવી રહ્યો છે. આ વીડિયો ભાવુક કરતો છે. આ વીડિયો જોઈને લાગે છે કે માનવતા…

Videos
ડોગ

દરરોજ સોશિયલ મીડિયા પર કેટલાક વાયરલ વીડિયો જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રાણીઓના વીડિયો શેર કરે છે. લોકોને ડોગના વીડિયો ખૂબ ગમે છે. હંમેશની જેમ, આજે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામમાં વાયરલ થયા વીડિયોમાં પ્રાણીઓ સાથે સળી કરવામાં આવતી હોય તેવા હોય છે તો અમુક વીડિયો એવા હોય છે જેમાં પ્રાણી અને માનવી પ્રત્યેનો પ્રેમ આપણા સૌનું દિલ જીતી લે છે. આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો – માનવતા ખરેખર જીવંત છે. આ વાયરલ વીડિયો પર લોકોને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. લોકો આ વીડિયો ખુબ જ શેર કરી રહ્યા છે. આ વીડિયો માત્ર ડોગ્સ લવર માટે છે.

આ પણ વાંચો :ભૂકંપ પહેલા બિલાડીને મહેસૂસ થયા ભૂકંપના આંચકા, પછી થયું આવું..

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ નળમાંથી હાથમાં પાણી લઈને ડોગ ને પીવડાવી રહ્યો છે. આ વીડિયો ભાવુક કરતો છે. આ વીડિયો જોઈને લાગે છે કે માનવતા જીવંત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોગ પણ આરામથી પાણી પી રહ્યો છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા પછી, દરેક કહી રહ્યા છે – માણસ ખરેખર પ્રાણીઓને પ્રેમ કરે છે.

આ પણ વાંચો :મોતનો ટ્રક LIVE! બેજવાબદાર ડ્રાઈવિંગ કેવી રીતે પડી શકે છે મોંઘી?

અત્યાર સુધી આ વીડિયો 90 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

એક યુઝરે લખ્યું – આને માનવતા કહેવાય.

અન્ય એક યુઝરે લખ્યું – આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે.

આ પણ વાંચો :બંધ રેલ્વે ફાટકને પાર કરવું બાઇક સવારને પડ્યું ભારે, બેરિકેટ સાથે ટકરાતા જ થયા આવા હાલ

આ પણ વાંચો :બર્થડે કેક કાપી રહી હતી એક્ટ્રેસ અચનક વાળમાં લાગી આગ, જુઓ ભયંકર વીડિયો

આ પણ વાંચો :કૂતરા અને બિલાડીએ સાથે સ્કૂટર ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, Video સોશિયલ મીડિયા પર વાયરલ