Not Set/ રાજયમાં ગરમીનો પ્રકોપ યથાવત,આગામી 5 દિવસ માટે શહેરમાં યલો એલર્ટ જારી

અમદાવાદ, રાજ્યમાં ગરમી અગ્ન ગોળો વરસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે શહેરમાં ઓરેન્જ અને યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.ગઇ કાલે અમદાવાદમાં 43.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.જ્યારે આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પહોંચતા […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
m 5 રાજયમાં ગરમીનો પ્રકોપ યથાવત,આગામી 5 દિવસ માટે શહેરમાં યલો એલર્ટ જારી

અમદાવાદ,

રાજ્યમાં ગરમી અગ્ન ગોળો વરસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે શહેરમાં ઓરેન્જ અને યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.ગઇ કાલે અમદાવાદમાં 43.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.જ્યારે આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પહોંચતા લોકોએ બહાર નિકળવાનું પણ ટાળ્યુ છે.તો બીજી તરફ એએમસી દ્વારા બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં બહાર ન નિકળવાની અપીલ કરી દેવામાં આવી છેતેમજ જેમ બને તેમ પાણી અને પ્રવાહી વધારે લેવાની અપીલ કરાઇ છે.જેથી ચક્કર, ઉલ્ટી, તેમજ લૂ ન લાગે.