Mehasana-Dowry Case/ મહેસાણામાં પોલીસ કર્મી સામે દહેજ માંગી ફરિયાદ

મહેસાણાં પોલીસ કર્મચારી સામે દહેજ માંગી ફરિયાદ નોંધવામાં આવી છે. દહેજ ન આપતા ત્રાસ ગુજારવામાં વ્યો છે. જીઇબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ફરિયાદ નોંધવામાં આવી છે.

Gujarat Others

મહેસાણાઃ મહેસાણાં પોલીસ કર્મચારી સામે દહેજ માંગી ફરિયાદ નોંધવામાં આવી છે. દહેજ ન આપતા ત્રાસ ગુજારવામાં વ્યો છે. જીઇબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ કર્મચારી ગજેન્દ્રસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ગજેન્દ્રસિંહ રાઠોડ તેમજ માતા જીવુબા રાઠોડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગજેન્દ્રસિંહ રાઠોડે દહેજની માંગણી કરી મારઝૂડ કરી પત્નીને તગેડી છે. વસઈ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો