Ahmedabad News/ ભારતના નંબર 1 બંદરગાહ તરફથી સમસ્ત દેશવાસીઓને આઝાદી પર્વની હાર્દિક શુભકામનાઓ !

દિનદયાલ પત્તન પ્રાધિકરણ, કંડલા દ્વારા સ્વતંત્રતા દિવસ-2026ના અવસર પર Mantavya Portal પર જાહેરાત પ્રકાશિત કરવા માટે જાહેરાત આદેશ જાહેર કરવામાં આવ્યો છે

Gujarat Ahmedabad
Mantavya Portal પર સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે દિનદયાલ પત્તન પ્રાધિકરણની જાહેરાત પ્રકાશિત થશે

15 August : ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દીનદયાલ પત્તન પ્રાધિકરણ તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. દેશના આર્થિક વિકાસ, વેપાર સંવર્ધન અને સમુદ્રી પરિવહનમાં દીનદયાલ પત્તન પ્રાધિકરણ હંમેશા અગ્રણી સ્થાન ધરાવે છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્કૃષ્ટ ક્ષમતા અને શ્રેષ્ઠ બંદર સેવાઓ સાથે ભારતને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવામાં ડી.પી.એ. મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.


આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસે હવામાન ખુશનુમા રહ્યું, આજે જન્માષ્ટમી પર હવામાન કેવું રહેશે, IMD કરી આગાહી!

આ પણ વાંચો :સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી PM મોદીનો ગર્જનાદાર સંદેશ!

આ પણ વાંચો :જોટાણા ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન