Not Set/ Exit Poll Chhattisgarh 2018 LIVE: ABP ના એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં ડૉ. રમણ સિંહ ઈતિહાસ રચી શકે છે

એબીપી ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિટ પોલ અંતર્ગત છત્તીસગઢમાં વર્તમાન સીએમ ડૉ. રમણ સિંહ રાજ્યમાં એક નવો ઈતિહાસ રચી શકે છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં સત્તાધારી બીજેપી ફરી એક વખત બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. એબીપીના એક્ઝિટ પોલ મુજબ કુલ 90 બેઠકોમાંથી 52 બેઠકો સાથે સત્તાધારી બીજેપી ફરી એક વખત સરકાર […]

Top Stories India Trending Politics
Dr. Raman Singh can create history in Chhattisgarh

એબીપી ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિટ પોલ અંતર્ગત છત્તીસગઢમાં વર્તમાન સીએમ ડૉ. રમણ સિંહ રાજ્યમાં એક નવો ઈતિહાસ રચી શકે છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં સત્તાધારી બીજેપી ફરી એક વખત બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.

એબીપીના એક્ઝિટ પોલ મુજબ કુલ 90 બેઠકોમાંથી 52 બેઠકો સાથે સત્તાધારી બીજેપી ફરી એક વખત સરકાર રચવા જઈ રહી છે. જયારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 35 બેઠકો સુધી સીમિત થઈ રહેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય પક્ષો માત્ર ત્રણ બેઠક મેળવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

છત્તીસ ગઢ  9૦ બેઠકો

BJP    Congress      Other

52     35     03