વલસાડ,
વલસાડ ઉમરગામમાં તસ્કરો બેફામ વધી રહ્યા છે. 15 દિવસમાં નવથી વધુ ચોરીની ઘટના સામે આવી છે..તો બીજી તરફ પોલીસના નાઇટ પેટ્રોલિંગના કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ઉમરગામમાં પીઆની પોસ્ટ લાંબા સમયથી ખાલી છે.
15 દિવસથી સતત ચોરીની ઘટનને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. એમ પણ કહી શકાય કે ઉમરગામમા ચોરીના બનાવોને ડામવામાં પોલીસ નિષ્ક્રિય છે.