Not Set/ મિઝોરમ એક્ઝીટ પોલ LIVE : ત્રિશંકુ વિધાનસભાના એંધાણ

મિઝોરમની 40 વિધાનસભા સીટો માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે. રિપબ્લિક-સી વોટરના એક્ઝીટ પોલ મુજબ, કોઈ પણ પાર્ટીને બહુમત મળતો નજર નથી આવતો. એક્ઝીટ પોલ મુજબ કોંગ્રેસના હાથમાં સત્તા આવી શકે છે. આંકડાઓ મુજબ, મિઝોરમ નેશનલ ફ્રન્ટને 16-20, કોંગ્રેસને 14-18 અને અન્યના હિસ્સામાં 0-3 સીટ આવી શકે છે. 2008થી રાજ્યમાં […]

Top Stories India
india 1jpg મિઝોરમ એક્ઝીટ પોલ LIVE : ત્રિશંકુ વિધાનસભાના એંધાણ

મિઝોરમની 40 વિધાનસભા સીટો માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે. રિપબ્લિક-સી વોટરના એક્ઝીટ પોલ મુજબ, કોઈ પણ પાર્ટીને બહુમત મળતો નજર નથી આવતો. એક્ઝીટ પોલ મુજબ કોંગ્રેસના હાથમાં સત્તા આવી શકે છે.

આંકડાઓ મુજબ, મિઝોરમ નેશનલ ફ્રન્ટને 16-20, કોંગ્રેસને 14-18 અને અન્યના હિસ્સામાં 0-3 સીટ આવી શકે છે. 2008થી રાજ્યમાં કોંગ્રેસના પી લલનથનહવલા મુખ્યમંત્રી છે. એ પહેલા મિઝોરમ નેશનલ ફ્રન્ટના લીડર પૂ. જોરમથનગાએ પણ 10 વર્ષ સરકાર ચલાવી હતી.

રાજ્યમાં બહુમત મેળવવા માટે 21 સીટો મેળવી જરૂરી છે.

રિપબ્લિક-સી વોટર એક્ઝીટ પોલ :

એમએનએફ : 16-20

કોંગ્રેસ : 14-18

અન્ય : 0-3