Kutch News : કચ્છના જરિયાકિનારેથી ફરીથી ડ્ગર્સના પેકેટો મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમ્યાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા.
જેમાં 1 કીલોનો 1 પેકેટ એમ કુલ 10 પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયાની થવા જાય છે. આ અંગે કોઠારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
