Not Set/ Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

બેટરી વધારે પાવરફુલ હોવી જોઈએ અને બેટરી લિથિયમ આયર્ન જેવી ડયુરેબલ ટેકનોલોજી હોવી જોઈએ. આજકાલ ૨ સિમવાળા સ્માર્ટફોનમાં હાઈબ્રિડ સ્લોટ આવવા લાગ્યા છે. તેમાં એક સ્લોટ સિમ અને બીજું સિમ તથા મેમરી કાર્ડ માટે હોય છે. ધ્યાન રાખવા જેવી વાત છે કે, ૨ સિમવાળા સ્માર્ટફોન બંને જ સ્લોટમાં 4G કનેક્ટિવિટી સપોર્ટ નથી આપતા. તેવામાં શક્ય […]

Tech & Auto
Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

બેટરી વધારે પાવરફુલ હોવી જોઈએ અને બેટરી લિથિયમ આયર્ન જેવી ડયુરેબલ ટેકનોલોજી હોવી જોઈએ.

આજકાલ ૨ સિમવાળા સ્માર્ટફોનમાં હાઈબ્રિડ સ્લોટ આવવા લાગ્યા છે. તેમાં એક સ્લોટ સિમ અને બીજું સિમ તથા મેમરી કાર્ડ માટે હોય છે.

00775f6493fef0f6fdddf28bc9b6a3e2 Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

ધ્યાન રાખવા જેવી વાત છે કે, ૨ સિમવાળા સ્માર્ટફોન બંને જ સ્લોટમાં 4G કનેક્ટિવિટી સપોર્ટ નથી આપતા. તેવામાં શક્ય હોય ત્યાં સુધી સિમ સ્લોટ 4G સપોર્ટવાળો ફોન જ ખરીદો.

651ec4b7d3a72bd801923ab5e42cc81c Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

 

તેવામાં જો તમે હાઈબ્રિડ સ્લોટ વાળો ફોન લઇ રહ્યા છો તો તેની ઇન્ટરનલ સ્ટોરેજ વધારે હોવી જોઈએ.

800x480 ecd5daf0a041afe9d3b5bb171a1b3dc8 Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

કારણ કે, તમે બે સિમ યૂઝ કરશો તો મેમરી કાર્ડ માટે સ્લોટ નહી રહે. તો વધારે ઇન્ટરનલ મેમરીવાળો ફોન લેવો જ વધારે સારું છે.

55f51443170649b717b8f209050aa4b3 Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

 

માર્કેટમાં કેટલીક એવી એપ છે, જે માત્ર સિંગલ સિમ પર જ કામ કરે છે. તેવામાં જો તમે બંને સિમ પર એક એપનો ઉપયોગ કરવા માંગો છો તો તેના માટે અલ્ટરનેટીવ શોધવાનું રહેશે, જેનાથી તમે જ ફોનમાં એક જ એપનાં બે એકાઉન્ટ ચલાવી શકશો.

 cc2240c0a1ba6861d3c726767d7a8e98 Dual SIM 4G ફોન લેવાનું વિચારો છો, તો પહેલા વાંચો

ઓએસ અને સોફ્ટવેર ચેક કરો
૨ સિમવાળા સ્માર્ટફોનમાં સોફ્ટવેરની સમસ્યા આવતી રહે છે. તેવામાં ડ્યુઅલ સિમ માટે બનાવવામાં આવેલ એન્ડ્રોઈડ સિસ્ટમનાં લેટેસ્ટ વર્ઝનવાળો ફોન જ લો.