Not Set/ પાકિસ્તાનમાં ટૂંક સમયમાં, બેન્ક ઓફ ચાઈના

મીડિયા અહેવાલ પ્રમાણે એસબીપીની કામગીરી શરૂ થતાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઘનિષ્ઠ બનવાની સાથે પાકિસ્તાનના બેન્કિંગ સેકટરમાં પણ વિદેશી રોકાણકારોની વધતી જતી રૂચિ તરીકે પણ જોવામાં આવશે. આ બેન્ક 50 દેશોમાં કામગીરી બજાવે છે.  19 દેશો વન બેલ્ટ વન રોડના માર્ગમાં છે. બેન્ક ઓફ ચાઈનાનો ઉદ્દેશ પાકિસ્તાનમાં ખાસ બેન્કિંગ સેવાઓ શરૂ કરવાનો છે અને […]

World
bank wb પાકિસ્તાનમાં ટૂંક સમયમાં, બેન્ક ઓફ ચાઈના

મીડિયા અહેવાલ પ્રમાણે એસબીપીની કામગીરી શરૂ થતાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઘનિષ્ઠ બનવાની સાથે પાકિસ્તાનના બેન્કિંગ સેકટરમાં પણ વિદેશી રોકાણકારોની વધતી જતી રૂચિ તરીકે પણ જોવામાં આવશે.

આ બેન્ક 50 દેશોમાં કામગીરી બજાવે છે.  19 દેશો વન બેલ્ટ વન રોડના માર્ગમાં છે.

બેન્ક ઓફ ચાઈનાનો ઉદ્દેશ પાકિસ્તાનમાં ખાસ બેન્કિંગ સેવાઓ શરૂ કરવાનો છે અને 55 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) હેઠળના પ્રોજેક્ટને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ તેનો ઉદ્દેશ છે.

બેન્ક ઓફ ચાઈનાને પાકિસ્તાનમાં કામગીરી શરૂ કરવા માટે 2017ના મે માસમાં જ લાઈસન્સ આપવામાં આવ્યું હતું.