Not Set/ ચીનને માત આપીને ભારત બનશે  સૌથી ઝડપી ગતિ ધરાવતું એનર્જી માર્કેટ

  વર્ષ 2020 સુધીમાં ભારત વિશ્વનો સૌથી ઝડપી ગતિએ એનર્જી માર્કેટ તરીકે વિકાસ સાધીને ચીનને પછડાટ આપશે. ઉર્જાની વૈશ્વિક માંગમાં 25 ટકા વૃદ્ધિ ભારતમાં જ થવાની શક્યતા છે. બ્રિટનની દિગ્ગજ કંપની બ્રિટિશ પેટ્રોલિયમે પોતાના વાર્ષિક એનર્જી આઉટલુકમાં આ શક્યતાઓ વ્યક્ત કરી છે. બ્રિટન પેટ્રોલિયમના જણાવ્યા અનુસાર કેટલીક એવી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે […]

World
2o 5 ચીનને માત આપીને ભારત બનશે  સૌથી ઝડપી ગતિ ધરાવતું એનર્જી માર્કેટ

 

વર્ષ 2020 સુધીમાં ભારત વિશ્વનો સૌથી ઝડપી ગતિએ એનર્જી માર્કેટ તરીકે વિકાસ સાધીને ચીનને પછડાટ આપશે. ઉર્જાની વૈશ્વિક માંગમાં 25 ટકા વૃદ્ધિ ભારતમાં જ થવાની શક્યતા છે. બ્રિટનની દિગ્ગજ કંપની બ્રિટિશ પેટ્રોલિયમે પોતાના વાર્ષિક એનર્જી આઉટલુકમાં આ શક્યતાઓ વ્યક્ત કરી છે.

બ્રિટન પેટ્રોલિયમના જણાવ્યા અનુસાર કેટલીક એવી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે વર્ષ 2040 સુધી વૈશ્વિક ઉર્જા માર્કેટને પ્રભાવિત કરી શકે છે. આ સમયમાં સૌથી મોટી અનિશ્ચિતતા ગ્લોબલ આર્થિક વિકાસ અને વધતી સંપન્નતાના કારણે વધારે એનર્જીની જરૂર પડશે.  તે ઉપરાંત ઓછા  કાર્બન ઉત્સર્જન વાળા ઉર્જા સ્ત્રોતોમાં પણ ઝડપથી પરિવર્તન આવે તે નક્કી છે.

અહેવાલમા જણાવાયું છે કે ગ્લોબલ ઉર્જાની માંગ 2040 સુધઈ આખી દુનિયા ખાસ કરીને ભારત,ચીન અને આખા એશિયા ખાંડમાં જીવન ધોરણ સુધારવા માટે એક તૃતિયાંશ જેટલી વધી શકે છે.

આ માંઘણી પ્રાકૃતિક ગેસ દ્વાર પૂર્ણ થશે. અને કોલસાને બદલે પ્રાકૃતિક ગેસ સૌથી મોટો ઉર્જા સ્ત્રોત પણ બનશે. તેથી પુનઃપ્રાપ્ય ઉર્જાનો વપરાશ પણ વધશે. ત્યારે ભારતની ઉર્જાની માંગ 2040 સુધી વધીને 156 ટકાથી વધીને 192.80 કરોડ ટન થઈ જશે.હાલમાં કુલ માંગ 75.4 કરોડ ટન