OMG!/ Zoom મીટિંગ દરમિયાન નેતાજીની પત્ની કપડા વિના જોવા મળી, પછી થયુ કઇંક આવું

કોરાનાવાયરસનાં વધુ ફેલાયા બાદ લોકોએ ઓફિસનું કામ ઘરેથી જ શરૂ કર્યુ હતુ. દરમિયાન કોઇપણ મીટિંગ કે બાળકોનાં અભ્યાસ માટે એક એપ્લિકેશન ZOOM ઘણી મદદરૂપ બની છે.

Trending
1 22 Zoom મીટિંગ દરમિયાન નેતાજીની પત્ની કપડા વિના જોવા મળી, પછી થયુ કઇંક આવું

કોરાનાવાયરસનાં વધુ ફેલાયા બાદ લોકોએ ઓફિસનું કામ ઘરેથી જ શરૂ કર્યુ હતુ. દરમિયાન કોઇપણ મીટિંગ કે બાળકોનાં અભ્યાસ માટે એક એપ્લિકેશન ZOOM ઘણી મદદરૂપ બની છે. આ એપ્લિકેશન એક મહત્વપૂર્ણ સાધન તરીકે ઉભરી આવી છે. આ કોરોનાકાળમાં નેતાઓની અને સરકારી અધિકારીઓએ આ એપ્લિકેશનની મદદથી જ મીટિંગ કરી છે. જો કે ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવી કે જે આજે સોશિયલ મીડિયામાં શરમનો વિષય બની ગઇ છે.

કોરોના વિસ્ફોટ / 92,943 નવા કેસ સાથે કોરોનાની ગતિ અવિરત, કુલ કેસ સવા કરોડ,સક્રિય કેસ 6.87 લાખ

આપને જણાવી દઇએ કે, દેશ અને દુનિયામાંથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ઝૂમ એપ પર વર્ચુઅલ વીડિયો મીટિંગ દરમિયાન, ઘણા લોકો સાથે એવુ પણ થયુ કે તેઓ શરમમાં મુકાઇ ગયા. આવો જ એક કિસ્સો હાલમાં દક્ષિણ આફ્રિકાથી સામે આવ્યો છે, જ્યાં કોરોના સંકટને લઈને ઝૂમ મીટિંગ દરમિયાન એક અધિકારીની પત્ની તેની પાછળ નગ્ન થઈને ઉભી રહી જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આપને જણાવી દઇએ કે, એક અહેવાલ મુજબ, મંગળવારે, દક્ષિણ આફ્રિકાનાં ઈસ્ટર્ન કૈપેમાં કોરોનાવાયરસથી થઇ રહેલી મોત પર ચર્ચા કરવા માટે નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સનાં નેતા Zoom એપ પર મીટિંગ કરી રહ્યા હતા. આ બેઠકમાં નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સનાં સભ્ય Xolile Ndevu અને અન્ય 23 નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે Zoom મીટિંગમાં Xolile Ndevu હતા ત્યારે, તેઓ એ વાત કરી રહ્યા હતા કે તેઓ કોરોના રોગચાળાને પહોંચી વળવા ઈસ્ટર્ન કૈપેમાં સ્થાનિક ડોકટરો સાથે કેવી રીતે નજીકથી કામ કરી રહ્યા છે. ત્યારે જ તેમની પત્ની પાછળથી કોઈ કપડા વગર નગ્ન દેખાવા લાગી. જે વીડિયો કેપ્ચર થઇ ગયુ.

સાવધાન! / હવે જો માસ્ક વિના બહાર નીકળ્યા છો આવી બન્યું સમજજો, પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ

આ દરમિયાન મીટિંગમાં જોડાયેલા એક શખ્સે Xolile Ndevu ને જણાવ્યુ કે તેમની પાછળ કોઇ ઉભુ છે જેઓ નગ્ન અવસ્થામાં છે. આ મીટિંગમાં ઘણા એવા સભ્યો પણ હતા કે જે આ ઘટના જોઇ હસવા લાગ્યા હતા. આ દરમિયાન જ્યારે Xolile Ndevu ને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાનો ચહેરો તેના હાથથી ઢાંકી દીધો અને માફી માંગવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, ‘હુ દિલગીર છે. હું કેમેરા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો અને મેં પાછળ જોયું નહીં, હું ખૂબ શરમ અનુભવું છું.’ ત્યારબાદ તુરંત જ કમિતિનાં અધ્યક્ષ, ફેત મુથામ્બીએ તેમને અટકાવ્યા અને મીટિંગને Pause કરી દીધી. મુથામ્બીએ Ndevu ને કહ્યું, તમારી પાછળ ઉભી રહેલી સ્ત્રીએ યોગ્ય કપડાં પહેર્યા નથી. અમે બધું ઓનલાઇન જોઈ રહ્યા છીએ. કૃપા કરી, તેમને કહો કે તમે મીટિંગમાં છો. આ બધી બાબતો આપણને પરેશાન કરી રહી છે. જો કે ત્યારબાદ આ સમગ્ર તુરંત જ, Xolile Ndevu શરમાઇ જાય છે અને તેના હાથથી ચહેરો ઢાંકી દે છે. તે કહે છે, – માફ કરશો, મારું ધ્યાન કેમેરા પર હતું પાછળ નહીં. હું શરમ અનુભવું છું. તેમણે કહ્યું કે આ ઝૂમ ટેક્નોલોજી અમારા માટે નવી છે અને અમે તેને ચલાવવાનું શીખી રહ્યા છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ