Devbhoomi Dwarka News/ દ્વારકા : મોબાઇલમાં રીલ્સ જોતા હિન્દુ યુવકને મળી ધમકી

પોલીસે આ અંગે ઉંડાણ પૂર્વક વધુ સધન તપાસ હાથ ધરી

Gujarat

Devbhoomi Dwarka News : દ્વારકામાં મોબાઈલમાં રિલ્સ જોતા હિન્દુ યુવકને ધમકી મળતા ચકચાર મચી છે. જેમાં 2 મુસ્લિમ યુવકોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને મુસ્લિમ યુવકો પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાન વિરુદ્ધ કાંઇપણ બોલશો તો મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધી છે. મોબાઇલમાં પાક.ના ઇસમો સાથે સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

તે સિવાય બન્ને આરોપી વોટ્સએપ અને ફેસબુકથી સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. પોલીસે આ અંગે ઉંડાણ પૂર્વક વધુ સધન તપાસ હાથ ધરી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી

આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો