Gujarat election 2022/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ઉપસ્થિત રહેશે,જાણો કાર્યક્રમ

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે હાલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, અને ઉમેદવારોના ફાર્મ પણ ભરવામાં આવી રહ્યા છે

Top Stories Gujarat

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે હાલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, અને ઉમેદવારોના ફાર્મ પણ ભરવામાં આવી રહ્યા છે, તમામ પાર્ટીઓ હાલ રાજકિય શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવાજાય છે, ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે ખાખરીનો જંગ જામવાનો  છે,આવતીકાલે સીઆર પાટિલ ગૃહમંત્રી હર્ષ સંઘવી મજૂરા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા જશે ત્યારે 10,30 સમયે ઉપસ્થિતિ રહેશે , આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ગઢડા બેઠકના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાના ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે હાજર રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બેતબક્કામાં યોજાવવાની છે ,1 અને 5 ડિસેમ્બરના રાજ્યમાં મતાદન થવાનું છે, જેથી હાલ રાજકિય પાર્ટીએ તૈયારીઓ કરી રહી છએ.