Gujarat surat/ સુરતના કામરેજમાં ભૂવો પડતા જનતાને હાલાકી

લોકો પાણી ભરેલા રસ્તા પર ચાલવા મજબુર

Top Stories Gujarat
Beginners guide to 2024 07 01T173012.792 સુરતના કામરેજમાં ભૂવો પડતા જનતાને હાલાકી

surat News : ગુજરાતમાં હવે ચોમાસુ જામ્યુ હોય તેવું જણાઈ રહ્યું છે. ઠેર ઠેર  ભૂવા, ખાડા અને રસ્તા ધોવાઈ જાવાના બનાવો સામાન્ય થઈ ગયા છે. જેને કારણે દુર્ઘટના પણ સર્જાય છે. સુરતમાં પણ વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે.

સુરતના કામરેજમાં વરસાદને કારણે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. બાપા સીતારામ ચોક પાસે વરસાદને કારણે મોટો ભૂવો પડ્યો છે. સીતારામ ચોકથી ચોકડી તરફ જતા રસ્તામાં ભૂવો પડી ગયો હતો. ભૂવો પડતા કામરેજની જનતા પરેશાન થઈ ગઈ છે. જેને કારણે લોકો પાણી ભરેલા રસ્તા પર ચાલવા મજબુર બન્યા છે.

હાલાકીને કારણે નારાજ સ્થાનિકો સાથે રાહદારીઓએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત