OMG!/ વૃદ્ધે કુતરા સાથે કર્યું દુષ્કર્મ, પુત્રવધૂએ કર્યો વીડિયો વાયરલ

આ ઘટનાને અંજામ આપનાર વડીલને જ્યારે ખબર પડી કે તેના આ કૃત્યનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તે તેની વહુની પાછળ દોડ્યો અને મોબાઈલ છીનવી લેવા તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો.

Ajab Gajab News Trending
આલિબન 4 વૃદ્ધે કુતરા સાથે કર્યું દુષ્કર્મ, પુત્રવધૂએ કર્યો વીડિયો વાયરલ

એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા કુતરા સાથે દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વડીલ વ્યક્તિની પુત્રવધૂ દ્વારા બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં, વૃદ્ધ વ્યક્તિ કોઈ પણ પસ્તાવો કે અફસોસ વિના અવાજ વિનાના પ્રાણી સાથે આવું કૃત્ય કરતો જોવા મળે છે.

પુત્રવધૂએ બનાવ્યો વિડિયો – આ ઘટનાને અંજામ આપનાર વડીલને જ્યારે ખબર પડી કે તેના આ કૃત્યનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તે તેની વહુની પાછળ દોડ્યો અને મોબાઈલ છીનવી લેવા તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો. જોકે, પુત્રવધૂએ કોઈક રીતે આરોપી સસરા પાસેથી મોબાઈલ બચાવી લીધો અને વીડિયો વાયરલ કર્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આરોપી વૃદ્ધની પુત્રવધૂએ પ્યુપલ ફોર એનિમલ્સ નામની સંસ્થાનો સંપર્ક કર્યો. આ પછી મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આરોપી વૃદ્ધ વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 377 હેઠળ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આ મામલાની માહિતી આપતાં એસપી સિટી જ્ઞાનેન્દ્રએ કહ્યું કે તેમણે વાયરલ વીડિયોની નોંધ લીધી અને પ્રાણીના શોષણના મામલે કાર્યવાહી કરીને 60 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી.

બુલી બાઈ એપ / ઉત્તરાખંડની મહિલા નીકળી મુસ્લિમ મહિલાઓના અપમાનની માસ્ટરમાઈન્ડ, કરાઇ ધરપકડ

Covid-19 cases / રાજ્યમાં રોકેટ ગતિથી વધતા કોરોના કેસ, છ જિલ્લાઓ હાઇ રિસ્ક ઝોન સાબિત થઈ રહ્યા છે

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..?