Not Set/ વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં યોજાઈ ચુંટણી

જેમાં આ ચૂંટણીમાં બાબાભાઈ ભરવાડની ચેરમેન અને કલ્પેશભાઈ સભાડની વાઈસ ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

Gujarat
Untitled 15 5 વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં યોજાઈ ચુંટણી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચુંટણી યોજાઈ હતી. જેમાં આ ચૂંટણીમાં બાબાભાઈ ભરવાડની ચેરમેન અને કલ્પેશભાઈ સભાડની વાઈસ ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સુરસાગર ડેરીન‌ા કુલ 13 ડીરેકટરોએ ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચુંટણી યોજાઈ હતી. વઢવાણ પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, મહામંત્રી જયેશભાઈ પટેલ સહીતના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

આ  પણ  વાંચો:બાળકોનું રસીકરણ / પ્રથમ દિવસે 30 લાખ બાળકોને રસી અપાઈ, 44 લાખથી વધુ રજીસ્ટ્રેશન

જેમાં આ ચૂંટણીમાં બાબાભાઈ ભરવાડની ચેરમેન અને કલ્પેશભાઈ સભાડની વાઈસ ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સુરસાગર ડેરીન‌ા કુલ 13 ડીરેકટરોએ ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરી હતી. ચૂસ્ત પોલિસ બંદોબસ્ત હેઠળ આ ચૂંટણી યોજાઇ હતી.

આ સુરસાગર ડેરીના ચેરમેન પદના ઉમેદવાર માટે બે લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ડેરીના નવા ચેરમેન તરીકે બાબાભાઇ ભરવાડ ફરીથી ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પેશભાઇ સભાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં સુરસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો:શિક્ષક બન્યો હેવાન / પરીક્ષામાં સારું પરિણામ જોઈએ છે ? તો હું કહું તેમ કરવું પડશે..!