સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ઓ જાહેર થઈ ગયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો ના ઉમેદવારો એ પોતાના પક્ષ તરફ થી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. કુલ 6 મહાનગરપાલિકા માં કુલ 4,230 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ફોર્મ અમદાવાદા ખાતે ભરાયા છે. અને સૌથી ઓછા ફોર્મ જામનગર ખાતે ભરાયા છે.
અમદાવાદ ના 48 વોર્ડ માં થી 1149 ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
ભાવનગર 13 વોર્ડ માં 449
જામનગર 16 વોર્ડ માં 427
રાજકોટ 18 વોર્ડ માં 629
સુરત માં 30 વોર્ડ માં 1030
ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે.
વડોદરા માં 19 વોર્ડ માં 546 ઉમેદવારે ફોર્મ ભરાયા છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં
Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો, યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
