ગુજરાત/ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 13 નહી 26 ફેબ્રુઆરીએ યોજાશે

ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર સભ્ય અને ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર અલગ અલગ પેઢીના અધિકૃત પ્રતિનિધિ હોવા જોઈએ.

Gujarat Rajkot
Untitled 78 રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 13 નહી 26 ફેબ્રુઆરીએ યોજાશે

રાજયમાં  દિન પ્ર્તિદિન   કોરોના  કેસ વધતાં જોવા મળી રહે  છે. તેવામાં  અનેક  જાહેર  કાર્યકર્મોં પણ  સ્થગિત કરાયા છે ।રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિનીના સભ્યોની વર્ષ 2022-25 ના ત્રણ વર્ષ માટેની ચૂંટણી ના રોજ યોજવાનું નકિક કરેલ પરંતુ હાલ કોરોનાની ત્રીજી લહેર પુર ઝડપે વધવાથી અને સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આગામી ચૂંટણીના આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:વિદેશ મોહ / અમેરિકા જતા ગુજરાતના બે પરિવાર તુર્કીથી લાપતા! અપહરણની આશંકા,જાણો વિગત

મહત્વનુ  છે  કે મંગળવારના રોજ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર તપાસ્યા બાદ ત્રણ દિવસમાં ચૂંટણી માટે સ્વિકૃત થયેલ તથા નામંજુર થયેલ ઉમેદવારોના નામ સંસ્થાના નોટિસ બોર્ડ ઉપર મૂકી જાહેર કરશે તે ઉપરાંત જે ઉમેદવારોના ઉમેદવારી પત્ર નામંજૂર થયેલ હશે તેઓને તેની જાણ માન્ય કુરીયર મારફત કરવામાં આવશે . કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારને તા.16-2-2022 બુધવારથી પ્રતિ યાદી રૂા .1000  – લઈ આપવામા આવશે .

આ પણ  વાંચો:વિશિષ્ટ ટોપીમાં PM મોદી / ગણતંત્ર દિવસે વડાપ્રધાન મોદી જોવા મળ્યા ઉત્તરાખંડ ટોપીમાં

ઉમેદવારી પત્ર ઉમેદવારે પુરેપુરી વિગતથી ભરવાનું રહેશે. ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર સભ્ય અને ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર અલગ અલગ પેઢીના અધિકૃત પ્રતિનિધિ હોવા જોઈએ.