DECISION/ એલોન મસ્કે લીધો આ નિર્ણય, ટ્વિટર પર જો આ ભૂલ કરી તો એકાઉન્ટ સસ્પેન્ડ

એલોન   મસ્ક ટ્વિટર વિશે સતત કંઈક નવું જાહેર કરી રહ્યા  છે. હવે મસ્કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે.

Top Stories World

એલોન   મસ્ક ટ્વિટર વિશે સતત કંઈક નવું જાહેર કરી રહ્યા  છે. હવે મસ્કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે દરેક એકાઉન્ટ જે પોતાની ઓળખ બદલશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે. હવે આ અંગે વધુ ચેતવણી આપવામાં આવશે નહીં. સીધું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.

મસ્કે કહ્યું કે જો ટ્વિટર પર બીજુ એકાઉન્ટ હશે તો ઉલ્લેખ કરવાનો રહેશે અને સ્પષ્ટપણે લખવુપડશે આ   જોઈએ કે તે પેરોડી ખાતું છે. જો આ લખવામાં નહીં આવે તો એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે, જે કોઈ બીજાના નામ અથવા ફોટોનો ઉપયોગ કરતું હશે.તો તેને જાણકરવામાં આવશે નહીં એકાઉનટ સત્વરે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.