Not Set/ લાઈફમાં ગાયબ થઇ ગયો છે રોમાન્સ તો કરો આ 5 કામ, યાદ આવી જશે જુના દિવસો

રિલેશનશિપમાં ઘણા વર્ષો સાથે રહ્યા પછી જો તમને એવું લાગતું હોય કે રોમાને તમારા જીવન માં ઓછો થઈ રહ્યો છે તો આ 5 વસ્તુ તમારી મદદ કરશે રોમાન્સ પાછો લાવવામાં. પ્રેમ અને રોમાન્સ તમારા જીવનમાં એટલોજ મહત્વ છે જેટલું ભોજન નું મહત્વ હોય છે. જો તમે પણ તમારી લાઈફમાં રોમાન્સ હંમેશા રોમાન્સ બનાવી રાખવા માંગો […]

Lifestyle Relationships

રિલેશનશિપમાં ઘણા વર્ષો સાથે રહ્યા પછી જો તમને એવું લાગતું હોય કે રોમાને તમારા જીવન માં ઓછો થઈ રહ્યો છે તો આ 5 વસ્તુ તમારી મદદ કરશે રોમાન્સ પાછો લાવવામાં. પ્રેમ અને રોમાન્સ તમારા જીવનમાં એટલોજ મહત્વ છે જેટલું ભોજન નું મહત્વ હોય છે. જો તમે પણ તમારી લાઈફમાં રોમાન્સ હંમેશા રોમાન્સ બનાવી રાખવા માંગો છો તો આ 5 વસ્તુ ની કાળજી રાખો.

લોન્ગ ડ્રાઈવ

તમારા પાર્ટનર સાથે ડ્રાઇવ પર જવાનો વિચાર કેટલો રોમેન્ટિક છે. તેથી જયારે પણ તમને મોકો મળે ત્યારે લોન્ગ ડ્રાઈવ પર જવા નીકળી જાવ. મૂવી જોવા જાવ અથવા ક્યાંક બીજે ફરવા જાવ. કોશિશ કરો કે વેલી સવારે મોર્નિંગ વોક માં જાવ અને ડિનર સાથે કરો. આવ કરવા થી તમે બન્ને ફ્રેશ રેહશો અને તમારો સંબંધ પણ મજબૂત થશે.

આઈ લવ યુ

પ્યાર ને જીવંત રાખવા માટે (I LOVE YOU) આ ત્રણ જાદુઈ શબ્દો બોલવામાં અચકાવ નહીં. જ્યારે પણ મોકો મળે તમારા સાથી ને તમારો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાવો નહીં. આવ કરવા થી તમારા વચ્ચે નિકટતા વધશે.

હંસવાની કોશિશ કરો

એ બરાબર છે કે જીવન માં ગંભીર રેહવું પડે છે પરંતુ દરેક સમયે ગંભીર રહેવા થી તમે નારાજ છો એવું લાગતું હોય છે. તેથી ક્યારેક ક્યારેક જોક્સ બનાવો અને ક્ષણભંગ માટે હસવાનો પ્રયાસ કરો. હસવું એ એક પ્રકારની કસરત છે. જીવન આનંદ થી ચાલશે.

જાદુની જપ્પી આપો

પાર્ટનર ને હગ કરવાનું એટલે કે જાદુ ની જપ્પી દેવાનું ભૂલશો નહીં. જયારે તમે એને હગ કરો છો ત્યારે તમે તેની સાથે તમારા સંબંધ માં પ્યાર ની ગરમાહટ ભરો છો. ક્યારેક ક્યારેક તમે હગ ની સાથે કડલિંગ કરો તો તે પણ તમારા સંબંધ માં રોમાન્સ લાવશે.

કિસ

કિસ ખુબજ મહત્વની છે તમારા સંબંધ ને કાયમ હરા-ભરા રાખવા માટે. તમારા પાર્ટનર ની આંખ માં જોવો અને કિસ કરો. આવ કરવા થી રોમાન્સ આપો આપ જાગશે તમારા વચ્ચે.