Not Set/ પેન્શનર્સ આનંદો !! રાજ્યનાં તમામ પેન્શનર્સને “સ્કેલ ટુ સ્કેલ”નો લાભ મળશે

રાજ્યના લાખો પેન્શનર્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યનાં તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવાનો આદેશ જાહેરાત કરવામા આવી છે. તો સાથે સાથે આ લાભ તમામ પેન્શનર્સને 2006થી આપવાનો હાઇકોર્ટ દ્રારા હુકમ પણ કરવામા આવ્યો છે. હાઇકોર્ટનાં હુકમથી રાજ્ય સરકારને મોટો ફટકો સહેવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારને મોટા ઝાટકા સમાન હાઈકોર્ટે નિર્ણય […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
pensionor1 પેન્શનર્સ આનંદો !! રાજ્યનાં તમામ પેન્શનર્સને "સ્કેલ ટુ સ્કેલ"નો લાભ મળશે

રાજ્યના લાખો પેન્શનર્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યનાં તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવાનો આદેશ જાહેરાત કરવામા આવી છે. તો સાથે સાથે આ લાભ તમામ પેન્શનર્સને 2006થી આપવાનો હાઇકોર્ટ દ્રારા હુકમ પણ કરવામા આવ્યો છે. હાઇકોર્ટનાં હુકમથી રાજ્ય સરકારને મોટો ફટકો સહેવાનો વારો આવ્યો છે.

રાજ્ય સરકારને મોટા ઝાટકા સમાન હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે. તો સામે રાજ્ય ના લાખો પેનશનર્સને રાહત આપતો હાઇકોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. સ્કેલ ટુ સ્કેલ નો લાભ તમામ પેંશનર્સને મળશે. 2006થી આ લાભ આપવા કોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં અરજી ન કરી હોય તેવા પેંશનર્સ ને નોશનલ બેનિફિટ આપવા અંગેના 2018ના સરકારના ઠરાવને હાઇકોર્ટે રદ્દ કર્યો છે.

pensionor પેન્શનર્સ આનંદો !! રાજ્યનાં તમામ પેન્શનર્સને "સ્કેલ ટુ સ્કેલ"નો લાભ મળશે

સરકારે 12 માર્ચ 2018ના રોજ ઠરાવ કર્યો હતો અને કહ્યુ હતુ કે ફક્તને ફક્ત પીટીશનરો છે કે જેમણે જુના ટાઈમમાં હાઈકોર્ટમાં પીટીશનો કરી હતી તેમને જ આ લાભ મળશે બાકી ના પેનશનર્સને 12 માર્ચ 18 થી જ લાભ મળશે તે ઠરાવને ચેલેંજ કરવામા આવ્યો હતો. આજે હાઈકોર્ટે સરકારના ઠરાવને રદ્દ કરતો હુકમ કર્યો છે હવે દરેક પેનશનરને 13 -04-2009નો લાભ 2006 રીટાયર્સને સાથે જ બધા પેનશનર્સને મળશે તેમને પીટીશન કરી હોય કે ન કરી હોય.

પેનશનરસ માટે મોટો લાભ એ છે કે તેમને દરેક વખતે જે કોર્ટના દ્વાર ખખડાવવા પડતા હતા તેની જરુર નહી પડે. જો સરકારના ઠરાવને યોગ્ય ઠેરવ્યો હોત તો જે લોકો કોર્ટમાં આવે તેને જ લાભ મળી શકત પરંતુ હવે કોર્ટે તમામને લાભ આપવાનો ઓર્ડર કરી સરકારના ઠરાવોને રદ્દ કર્યા છે. હાઈકોર્ટના આ આદેશ બાદ સરકારની તીજોરી પર 300 કરોડ થી વધુનો બોઝો પડશે. જો કે હાઈકોર્ટના આ આદેશ બાદ હવે સામે પેનશનરોને તેટલો જ લાભ થવાનો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

આપને જણાવી દઇએ કે 12-3-18ના રોજ ઠરાવ લાવીને એવુ કહ્યુ હતુ કે જે ફક્તને ફક્ત પીટીશનરો છે કે જેમણે જુના ટાઈમમાં પીટીશનો કરી હતી તેમને જ આ લાભ મળશે, બાકીનાં પેનશનર્સને 12 માર્ચ 18 થી જ લાભ મળશે તે ઠરાવને અમે ચેલેંજ કર્યો હતો આજે હાઈકોર્ટે અમારી ફેવરમાં સરકારના ઠરાવને રદ્દ કરતો હુકમ કર્યો છે હવે દરેક પેનશનરને 13 -04-2009નો લાભ 2006 રીયાર્સને બધા પેનશનર્સને મળશે તેમને પીટીશન કરી હોય કે ન કરી હોય.. પેનશનરસ માટે મોટો લાભ એ છે કે તેમને દરેક વખતે જે કોર્ટના દ્વાર ખખડાવવા પડતા હતા તેની જરુર નહી પડે. જો સરકારના ઠરાવને યોગ્ય ઠેરવ્યો હોત તો જે લોકો કોર્ટમાં આવે તેને જ લાભ મળી શકત પરંતુ હવે કોર્ટે તમામને લાભ આપવાનો ઓર્ડર કરી સરકારના ઠરાવોને રદ્દ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.