મુંબઈ
સુપરસ્ટાર સલમાન ખાને રવિવારે દેશના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસના 12 માં સીઝન બિગ બોસ 12 ની ઉજવણી ધૂમધામથી કરી હતી. આ સીઝન એક થીમ પર આધરિત છે જેમાં તમને અલગ અલગ જોડીઓ જોવા મળશે. આ તમામ જોડીઓ માંથી એક જોડી ખુબ જ રસપ્રદ ભજન સમ્રાટ અનૂપ જલોટાની છે. જેઓ તેમની શિષ્ય જસલીન મથારુના સાથે બીગ બોસના ઘરમાં શામિલ થયા છે. અનૂપ અને જસલીનની વયમાં 37 વર્ષનું અંતર છે. બંને બીગ બોસના સ્ટેજ પર સલમાન ખાન સાથે તેમના પ્યારનો ઇજહાર કર્યો હતો. ગુરુ-શિષ્યથી શરુ થયેલ આ રિલેશન લવ-અફેયરમાં ફેરવાય ગયો અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી બંને રિલેશનશિપમાં છે.
બીગ બોસના સ્ટેજ પર જયારે આ બંને તેમના રિલેશનશિપ વિશે જણાવ્યું ત્યાર પછી તેમના આ રિલેશનશિપને લઈને લોકોએ ટ્વીટ કરીને તેમની પ્રતિક્રિયા આપી હતી. 65 વર્ષની વય 28 વર્ષની શિષ્યને ડેટ કરવાના કારણે અનૂપ જલોટાને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.
Salman’s face after getting to know about Anup Jalota’s affair 😂😂 #BiggBoss12 pic.twitter.com/hResjgCIvj
— Anuj Tiwari (@amanujtiwari) September 16, 2018
https://twitter.com/AhmedabadiJanta/status/1041534022030045184
Looking at #AnupJalota and #JasleenMatharu together in #BiggBoss12 house… pic.twitter.com/DmCV7cyZoc
— Paresh Shah (@parespective) September 16, 2018
આપને જાણવી દઈએ કે અનૂપ જલોટા 65 વર્ષના છે જયારે જસલીનની ઉમર 28 વર્ષની છે. બંનેની ઉમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. ઉમરમાં આટલું અંતર હોવા છતાં પણ બીગ બોસમાં આવીને તેમના રિલેશનશિપનો ખુલાસો કર્યો છે.
https://twitter.com/Karangillaus/status/1041416524425244672
Reaction when i got to know about anup jalota's Girlfriend #BiggBoss12 pic.twitter.com/auCmUetO9W
— भाई साहब (@Bhai_saheb) September 16, 2018
બીગ બોસમાં અનૂપ અને જસલીનને ખુલાસો કર્યો કે તેઓ બંને ઘણા વર્ષથી તેમના રિલેશનને બધાથી છુપાવીને રાખ્યું છે અને બંને લોકોથી છુપાવી-છુપાવીને મળતા પણ હતા પરંતુ આટલા વર્ષો સાથે રહ્યા પછી હવે તેમને તેમના રિલેશન વિશે ખુલીને વાત કારવા માટે તૈયાર છે.
I always knew @anupjalota as a bhajan singer. See him anywhere n mandir wali feeling would just build up. And this dude seems to be having one of the most happening personal lives.. with so many ups and downs in personal life, u either turn to drugs or go high on bhajans!
— Nehamika (@brutemodeoff) September 17, 2018
If you are single dont be dissappointed ,may be she is not born yet 😂😂 😂 😂😂😂 😂@anupjalota #AnupJalota #JasleenMatharu #BB12 #colours https://t.co/62S451akVp
— PUSHPINDER POPPY (@PUSHPINDERPOPPY) September 17, 2018
જો તમને યાદ નહોય તો જણાવીએ કે છેલ્લા ઘણા વર્ષોથી અનૂપ જલોટા ગઝલ અને ભજન ગાયકી માટે જાણીતા થયા છે. તેમના ત્રણ લગ્ન થયા. પરંતુ ત્રણ લગ્નમાં ઝડપથી તલાક પણ થઇ ગયા હતા. આવામાં જોવાનું રહેશે કે શું તેમનો જસલીન સાથેનો આ સંબંધ લગ્ન સુધી પહોંચે છે એકે નહીં.
https://twitter.com/TheKhbri/status/1041384276212805637
For me the biggest reason to watch #BiggBoss12 everyday from today onwards is #AnupJalota! Three months going to be exciting!!☺ pic.twitter.com/P8cVRpYA7P
— Alok K N Mishra (@AlokKNMishra) September 16, 2018
https://twitter.com/SaiyamRo45/status/1041535524907843584
વેલ અનૂપ અને જસલીનના શોમાં આવ્યા પછી બીજા ઘણા ખુલાસાઓ જોવા મળશે. આ સિવાય શોમાં પૂર્વ ક્રિકેટર શ્રીસંત, ટીવી સ્ટાર કરણવીર બોહરા અને ‘સસુરાલ સિમર કા’ની સિમર એટલે કે દીપિકા કક્કર,સૃષ્ટિ રોડ જેવા સેલિબ્રિટીઝ પણ જોવા મળશે.
ऐसी लागी लगन @anupjalota के संग @matharu_jasleen हो गई मगन, वो तो @BiggBoss की गली में रिकार्ड तोड़ के बढ़ा दी कदम। ☺️😊 #BiggBoss12 #bigboss12 #BiggBoss #AnupJalota #SoSorry #JasleenMatharu pic.twitter.com/Skl3skwZbQ
— Lalit Pandey (ललित पांडेय) (@lalitpandeyvns) September 17, 2018
https://twitter.com/ColorsTV/status/1041369743989637121
