Not Set/ Total Dhamaal song Mungda: હેલનના સોંગ પર સોનાક્ષી સિન્હાનું ‘ટોટલ ધમાલ’, જુઓ વીડીયો

મુંબઇ, બોલિવૂડના અભિનેતા અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દિક્ષિતે મળીને જયારે ‘ટોટલ ધમાલ’ કરવાનું વિચારી જ લીધું છે તો પછી કોણ તેમને રોકી શકે? જયારે થોડા દિવસ પહેલા મૂવીના ટ્રેલર આવીને ધમાલ મચાવી તો બીજી બાજુ ફિલ્મનું પ્રથમ સોંગ ‘પૈસા યે પૈસા’ પણ લોકોને ખુબ જ પસંદ આવ્યું. જે રીમિક્સ ગીત હતું. હવે, બીજુ […]

Trending Entertainment Videos
rre Total Dhamaal song Mungda: હેલનના સોંગ પર સોનાક્ષી સિન્હાનું 'ટોટલ ધમાલ', જુઓ વીડીયો

મુંબઇ,

બોલિવૂડના અભિનેતા અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દિક્ષિતે મળીને જયારે ‘ટોટલ ધમાલ’ કરવાનું વિચારી જ લીધું છે તો પછી કોણ તેમને રોકી શકે? જયારે થોડા દિવસ પહેલા મૂવીના ટ્રેલર આવીને ધમાલ મચાવી તો બીજી બાજુ ફિલ્મનું પ્રથમ સોંગ ‘પૈસા યે પૈસા’ પણ લોકોને ખુબ જ પસંદ આવ્યું. જે રીમિક્સ ગીત હતું. હવે, બીજુ રીમિક્સ ગીત ‘મુંગડા’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મ…

આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં 1978 માં આવેલ હેલનને સોંગ ‘મુંગડા’ને રિક્રીએટ કરવામાં આવ્યું હતું. જેમાં સોનાક્ષી સિન્હા જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહી છે કે પછી કહી શકાય કે તે હેલનની ભૂમિકા સારી લાગી રહી છે. ધમાલ સિરીઝનો તરજો ભાગ ‘ટોટલ ધમાલ’ 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ રિલીઝ થશે.

એક બાજુ, જ્યાં આ મૂવીના સોંગનું મ્યુઝિક શાનદાર છે, તો બીજી બાજુ સોનાક્ષી આ અવતારમાં ઘણા લાંબા સમય પછી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે  18 વર્ષ પછી, અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની જોડી પરત આવી રહી છે.