Not Set/ સલમાન ખાન પાસે માતાએ માંગી આ ખાસ ભેટ, ન્યુ યરમાં થશે ખુલાસો

મુંબઇ, સલમાન ખાન આજે 53 વર્ષના પૂરા થયા છે. આ ખાસ પ્રસંગે તેઓ તેમના ફાર્મ હાઉસ પર એક શાનદાર પાર્ટી રાખી. આ પાર્ટીની સાથે સાથે તેઓએ મીડિયા વાળાઓને પણ ભૂલ્યા નથી અને તેમની સાથે પણ વાતચીત કરી છે. આ વાતચીતમાં સલમાન એક અગત્યનો ખુલાસો કર્યો. સલમાન ને કહ્યું કે આ જન્મદિવસ પર તેમની માતાએ તેમના […]

Trending Entertainment

મુંબઇ,

સલમાન ખાન આજે 53 વર્ષના પૂરા થયા છે. આ ખાસ પ્રસંગે તેઓ તેમના ફાર્મ હાઉસ પર એક શાનદાર પાર્ટી રાખી. આ પાર્ટીની સાથે સાથે તેઓએ મીડિયા વાળાઓને પણ ભૂલ્યા નથી અને તેમની સાથે પણ વાતચીત કરી છે. આ વાતચીતમાં સલમાન એક અગત્યનો ખુલાસો કર્યો. સલમાન ને કહ્યું કે આ જન્મદિવસ પર તેમની માતાએ તેમના પાસે શું માંગ્યું છે.

Related image

સલમાન ને કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે તેઓ પોતાની માતા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે માતાએ કહ્યું કે ‘ચાર પેક બહુ થઈ ગયા. હવે સિક પેક લઇ આવો. ‘ સલમાને કહ્યું કે હવે માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ખુબ જ ડિસિપ્લેન મેન્ટેન કરી રહ્યો છું. સવારે અને સાંજે બે વાર જિમ જાઉં છું. ખુબ જ દોડું છું અને ખાવા-પીવાની આદતો પર પણ ખૂબ કંટ્રોલ કરી લીધું છે.

Image result for salman khan birthday

સલમાનએ કહ્યું કે તે ન્યૂ યર પર તેની માતાને સિક પેકની ભેટ આપવાના છે. તે ફિટનેસ મોટિવશનથી ભરેલી તેમની તસ્વીરને ટ્વિટર પર પણ શેર કરશે. હવે બધાને 31 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યા છે. થઇ શકે છે કે સલમાન ખાનના આ સિક પેક તેમની ફિલ્મ ‘ભારત’ માં પણ જોવા મળી શકે છે. જો આવુ થયું તો તો કદાચ તેમના ફેન્સની લિસ્ટ વધુ લાંબી થઇ શકી છે.