Not Set/ જોધા અકબરના આ એક્ટરનું થયું નિધન….

મુંબઇ, નવા વર્ષની શરૂઆતમાં જ બોલિવૂડ માટે દુઃખભર્યા સમાચાર આવ્યા હતા. સિનિયર ઍક્ટર કાદર ખાનને  કેનેડામાં તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. કાદર ખાનના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને હવે ફેબ્રુઆરીના પહેલી જ સપ્તાહમાં એક બીજા એક્ટર દુનિયાતને અલવિદા કહી ગયા છે.ફિલ્મ  ‘જોધા અકબર’માં નજર પડેલ એક્ટર સૈયદ બદર-ઉલ હસન ખાનને મંગળવારના રોજ […]

Trending Entertainment
jqq 8 જોધા અકબરના આ એક્ટરનું થયું નિધન....

મુંબઇ,

નવા વર્ષની શરૂઆતમાં જ બોલિવૂડ માટે દુઃખભર્યા સમાચાર આવ્યા હતા. સિનિયર ઍક્ટર કાદર ખાનને  કેનેડામાં તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. કાદર ખાનના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને હવે ફેબ્રુઆરીના પહેલી જ સપ્તાહમાં એક બીજા એક્ટર દુનિયાતને અલવિદા કહી ગયા છે.ફિલ્મ  ‘જોધા અકબર’માં નજર પડેલ એક્ટર સૈયદ બદર-ઉલ હસન ખાનને મંગળવારના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે લખનઉના સૈયદ બદર-ઉલ હસન ખાનના 10 માં નવાબ રહ્યા વાજીદ અલી શાહના પરિવારના સાથે સબંધ ધરાવે છે.

Image result for Syed Badr-ul Hasan Khan

ટીવીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા શોઝ અને અને ફિલ્મોનો ભાગ રહેલ સૈયદ બદર-ઉલ હસન ખાન ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાઓમાંનો એક હતા. બોલિવૂડમાં પપ્પુ પોલિસ્ટર તરીકે ઓળખાતા સૈયદ બદર-ઉલ હસન ખાનને પીરિયડ ડ્રામા ટીવી શો ‘ટીપૂ સુલ્તાન’ માં એમના કિરદાર માટે સ્પોટિંગ રોલને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

Image result for Syed Badr-ul Hasan Khan

25 વર્ષની એક્ટિંગ કારકિર્દીમાં સૈયદ બદર-ઉલ હસન ખાનને જોધા અકબર, આપ મુજે અચ્છે લગને લગે, તુમસે અચ્છા કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખોયા ખોયા ચાંદ, બાદલ,તેરે મેરે સામને જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image result for Syed Badr-ul Hasan Khan

આપને જણાવી દઈએ કે પપ્પુ પોલિસ્ટર નામથી જાણીતા સૈયદ બદર-ઉલ હસન એક પારંગત ક્લાસિકલ ડાંસર હતા. લખનઉના સૈયદ બદર-ઉલ હસનને લિજેન્ડરી પંડિત બીરજૂ મહારાજે બેસ્ટ ક્લાસિકલ ડાન્સની ટ્રોફીથી સમાંનીત કર્યા હતા.