Not Set/ પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ છે પ્રેગ્નન્ટ, આ મહિનામાં આવશે રોયલ ફેમીલીમાં નવું મહેમાન

લંડન પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન માર્કલે હાલમાં જ પ્રેગનેન્સી વિશે જાહેરાત કરી છે. સોમવારે કેનસિંગટન પેલેસના ટ્વીટર એકાઉન્ટ પરથી આ સમાચાર આપવામાં આવ્યા હતા. Their Royal Highnesses The Duke and Duchess of Sussex are very pleased to announce that The Duchess of Sussex is expecting a baby in the Spring of 2019. pic.twitter.com/Ut9C0RagLk— […]

Top Stories World Trending
1064062581 પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ છે પ્રેગ્નન્ટ, આ મહિનામાં આવશે રોયલ ફેમીલીમાં નવું મહેમાન

લંડન

પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન માર્કલે હાલમાં જ પ્રેગનેન્સી વિશે જાહેરાત કરી છે. સોમવારે કેનસિંગટન પેલેસના ટ્વીટર એકાઉન્ટ પરથી આ સમાચાર આપવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ  ૧૨ અઠવાડિયાનું ગર્ભ મેગન માર્કલ ધરાવે છે. આવતા વર્ષના વસંત મહિનામાં આ કપલ ના ઘરે પારણું બંધાશે તેવું પ્રિન્સ હેરી અને મેગન માર્કલને લાગી રહ્યું છે.આ સમાચાર અપાતા બંને ખુશ જણાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલ આ કપલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ૧૬ દિવસીય પ્રવાસ પર છે.