Not Set/ VIDEO : #Me Too કેમ્પેઈન પર ગૂગલે બનાવ્યો જોરદાર વિડીયો, આંખો થઇ જશે પહોળી

વોશિંગ્ટન મી ટુ  મૂવમેન્ટે માત્ર દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં વેગ પકડ્યો છે. દેશ નહી પણ દુનિયાભરમાંથી જાતીય સતામણી અને અત્યાચારો પર અવાજ ઉઠવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તમને # મી ટુ કેમ્પેઈનની કોઈ પણ બાબત માત્ર સોશિયલ મીડિયા તરફથી જ મળતી હતી પરંતુ ગૂગલ મેપના આ વિડીયોને લીધે  તમે દુનિયાની કોઈ પણ જગ્યા […]

Top Stories World Trending Tech & Auto Videos
social default VIDEO : #Me Too કેમ્પેઈન પર ગૂગલે બનાવ્યો જોરદાર વિડીયો, આંખો થઇ જશે પહોળી

વોશિંગ્ટન

મી ટુ  મૂવમેન્ટે માત્ર દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં વેગ પકડ્યો છે. દેશ નહી પણ દુનિયાભરમાંથી જાતીય સતામણી અને અત્યાચારો પર અવાજ ઉઠવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તમને # મી ટુ કેમ્પેઈનની કોઈ પણ બાબત માત્ર સોશિયલ મીડિયા તરફથી જ મળતી હતી પરંતુ ગૂગલ મેપના આ વિડીયોને લીધે  તમે દુનિયાની કોઈ પણ જગ્યા પર થયેલુ આ કેમ્પેઈન વિશે માહિતી મેળવી શકશો.

એવામાં ગૂગલ દ્વારા મી ટુ કેમ્પેઈનનો એક જોરદાર વિડીયો બનાવવામાં આવ્યો છે.

આ વિડીયોમાં વિઝ્યુલમાં તમે આખી પૃથ્વી જોઈ શકશો અને  આ વિડીયોમાં  ક્યાં દેશમાં કઈ જગ્યાએથી  # મી ટુ કેમ્પેઈનને સમર્થન આપવામાં આવ્યું છે તે વિસ્તાર તમે જોઈ શકશો. મી ટુ કેમ્પેઈન દુનિયામાં કઈ જગ્યાએ થયું છે તે જગ્યાના વિસ્તારના નામ સાથે તમે આ વિઝ્યુલાઈઝેશનમાં જોઈ શકશો.