Not Set/ સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહે છે ઇશા ગુપ્તા, બિકિનીમાં ફોટો કર્યો શેર

મુંબઈ, ઇશા ગુપ્તા ખૂબ જ બોલ્ડ અભિનેત્રી છે. તે ઘણીવાર તેના સેક્સી હોટ ફોટોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફિલ્મ્સની કરતાં ઈશા તેની હોટનેસને કારણે ઈશા ઇન્ટરનેટની સનસની બની રહે છે. એક હોટલના માલિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ તાજેતરમાં જ ચર્ચામાં આવેલી ઈશા ગુપ્તા ફરી એકવાર તેની હોટ અને બોલ્ડ સ્ટાઇલ […]

Uncategorized

મુંબઈ,

ઇશા ગુપ્તા ખૂબ જ બોલ્ડ અભિનેત્રી છે. તે ઘણીવાર તેના સેક્સી હોટ ફોટોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફિલ્મ્સની કરતાં ઈશા તેની હોટનેસને કારણે ઈશા ઇન્ટરનેટની સનસની બની રહે છે.

Image result for esha gupta

એક હોટલના માલિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ તાજેતરમાં જ ચર્ચામાં આવેલી ઈશા ગુપ્તા ફરી એકવાર તેની હોટ અને બોલ્ડ સ્ટાઇલ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. ઇશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક ખૂબ જ હોટ તસવીર શેર કરી છે.

1565766801 9919 સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહે છે ઇશા ગુપ્તા, બિકિનીમાં ફોટો કર્યો શેર

ઇશાની હોટ સ્ટાઇલ જોયા બાદ ચાહકો પણ તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ લેટેસ્ટ તસવીરમાં ઈશા આંખો ચશ્મા લગાવી મલ્ટીકલર બિકિનીમાં ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. ઇશાની આ તસવીર પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે.

Image result for esha gupta

વર્ષ 2007 માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ પહેરેલી ઇશા ગુપ્તાએ ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇશા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘વન ડે: જસ્ટિસ ડિલિવર્ડ’માં જોવા મળી હતી. 5 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેર અને કુમુદ મિશ્રા ઇશાની સામે મુખ્ય ભૂમિકામાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.