Not Set/ કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) :  તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય. વૃષભ (બ,વ,ઉ) : તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને. મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો. કર્ક (ડ,હ) : તમારા […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) :  તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.

01 Mesh કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.

02 Vrushabh કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.

03 Mithun કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. બપોરથી પિકનિક સમો પ્રોગ્રામ થાય સાથે આનંદ માણો.

04 Kark કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : તમારું મન ભટક્યા કરતા કોઇ નિર્ણય પર પહોંચ્યો નથી. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે.

05 Sinh કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : તમારા સ્વજનો તમારો ગેલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.

06 Kanya કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.

07 Tula કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : તમારા મનમાં નકારાત્મક વિચારો કબજા લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.

08 Vrushchik કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.

09 Dhan કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.

10 Makar કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાન વધે. ધનખર્ચ થાય.

11 Kumbh કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : તમારી કાર્ય કરવાની પદ્ધતિને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.

12 Meen કેવી રહેશે આપની 31/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.