Not Set/ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ સાથે સલમાન ખાન નહીં કરે ફિલ્મ

મુંબઈ બોલીવુડની એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ ફિલ્મ ‘ટાઇમ ટુ ડાન્સ’થી બોલીવુડમાં કેમિયો કરી રહી છે. આ એક ડાન્સ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને રેમો ડિસુઝા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસર છે અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સૂરજ પંચોલીની છે. માહિતી મળી હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરવાના છે. પરંતુ હાલ સલમાન […]

Entertainment
nb એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ સાથે સલમાન ખાન નહીં કરે ફિલ્મ

મુંબઈ

બોલીવુડની એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ ફિલ્મ ‘ટાઇમ ટુ ડાન્સ’થી બોલીવુડમાં કેમિયો કરી રહી છે. આ એક ડાન્સ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને રેમો ડિસુઝા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસર છે અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સૂરજ પંચોલીની છે.

Image result for Katrina Kaif, Isabel Kaif, Salman Khan,

માહિતી મળી હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરવાના છે. પરંતુ હાલ સલમાન તેમની આવનારી  ફિલ્મ ‘ભારત’ અને ‘દબંગ-3’માં ફોકસ કરવા માંગે છે. સલમાનની આં બંને ફિલ્મો 2019માં જ રીલીઝ કરવામાં આવશે તેવી સંભાવના છે. જો કે સલમાન તેમની ફિલ્મ ‘રેસ-3’ બાદ તેઓ ફિલ્મ ભારતની તૈયારીઓમાં લાગી જશે.

Related image

આપને જણાવી દઈએ કે ફિલ્મ ટાઇમ ટુ ડાન્સએ ઇશાબેલ માટે ઘણી મોટી ફિલ્મ સાબિત થશે. આ ફિલ્મને નિર્દેશક સ્ટેનલી ડીકોસ્ટા કરી રહ્યા છે. આ ફિલ્મ માટે ઇશાબેલએ ઘણી તૈયારીઓ કરી છે અને તેઓએ ઘણા ડાન્સ ફોમ પણ શીખ્યા છે. ફિલ્મ ટાઇમ ટુ ડાન્સમાં સૂરજ પંચોલીનો રોલ સ્ટ્રીટ ડાન્સરના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ 2018ના અંત સુધી રીલીઝ કરવામાં આવી શકે છે.

Image result for Katrina Kaif, Isabel Kaif, Salman Khan,

Image result for Katrina Kaif, Isabel Kaif, Salman Khan,