Not Set/ કડવાશ ભુલાવી ઇશા અંબાણીની પાર્ટીમાં કરિશ્મા-એશ્વર્યાએ સાથે ડાન્સ કર્યો, વાયરલ થયો વીડીયો

મુંબઇ, કરિશ્મા કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે કોઈ ઘોષિત લડાઈ તો નથી, પરંતુ કરિશ્મા અને અભિષેકના અફેયરના કારણે કદાચ ક્યારેય બંને એક સાથે જોવા મળ્યા નથી. તાજેતરમાં, ઇશા અંબાણી અને આનંદ પિરામલના પ્રી-વેડિંગ સમારંભમાં, કરિશ્મા અને ઐશ્વર્યા એક સાથે દેખાયા હતા. અભિષેક બચ્ચન પણ હાજર હતા. કરિશ્મા-ઐશ્વર્યાના ડાન્સનો એક વીડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. […]

Uncategorized
eet કડવાશ ભુલાવી ઇશા અંબાણીની પાર્ટીમાં કરિશ્મા-એશ્વર્યાએ સાથે ડાન્સ કર્યો, વાયરલ થયો વીડીયો

મુંબઇ,

કરિશ્મા કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે કોઈ ઘોષિત લડાઈ તો નથી, પરંતુ કરિશ્મા અને અભિષેકના અફેયરના કારણે કદાચ ક્યારેય બંને એક સાથે જોવા મળ્યા નથી. તાજેતરમાં, ઇશા અંબાણી અને આનંદ પિરામલના પ્રી-વેડિંગ સમારંભમાં, કરિશ્મા અને ઐશ્વર્યા એક સાથે દેખાયા હતા. અભિષેક બચ્ચન પણ હાજર હતા. કરિશ્મા-ઐશ્વર્યાના ડાન્સનો એક વીડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે 7 વર્ષના રિલેશનશિપ પછી અભિષેક અને કરિશ્માની સગાઇ સુધી ન્યુઝ મળી ચુક્યા હતા ત્યારે બંનેએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો હતો. કદાચ આ જ કારણ છે કે જયારે કરિશ્મા કપૂર બચ્ચન પરિવારના આસપાસ જોવા મળે છે ત્યારે ચર્ચાનો વિષય બની જાય છે.

Instagram will load in the frontend.

વેલ આ સારી વાત છે લે બંને જૂની વાતને ભૂલીને આગળ બધી ચુક્યા છે. જો આ વીડીયો ધ્યાનથી જોવામાં આવે તો જોઈ શકાય છે કે એશ્વર્યા કરિશ્માનો હાથ પકડીને ફ્રાવતી જોવા મળે છે. આ વીડીયોમાં દીપિકા અને રણવીર પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.