Not Set/ વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ બનશે મોટેરા, GCA ના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ કર્યું ખાતમુહૂર્ત, 2019 થશે તૈયાર

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સોમવારે પરિમલ નથવાણી, પાર્થિવ પટેલ અને જય શાહના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયામાં આવલા મેલબોર્ન કક્ષાનું બનાવવામાં આવશે. સ્ટેડિયમની કામગીરી એલ એન્ડ ટી કંપનીને સોપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ડેડિયમ 20198 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશના ઉપપ્રમુખ પરિમલ નથવાણી દ્વારા આજે આ […]

Uncategorized
15 1484552868 વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ બનશે મોટેરા, GCA ના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ કર્યું ખાતમુહૂર્ત, 2019 થશે તૈયાર

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સોમવારે પરિમલ નથવાણી, પાર્થિવ પટેલ અને જય શાહના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયામાં આવલા મેલબોર્ન કક્ષાનું બનાવવામાં આવશે. સ્ટેડિયમની કામગીરી એલ એન્ડ ટી કંપનીને સોપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ડેડિયમ 20198 સુધીમાં બનીને તૈયાર થઇ જશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશના ઉપપ્રમુખ પરિમલ નથવાણી દ્વારા આજે આ કામ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ L&T કંપનીને  સોંપ્યો હતો. હાલ જુના સ્ટેડિયમને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરીને સપાટ મેદાન કરી દેવાયું છે. હવે કંપની દ્વારા નવી ડિઝાઈન અને નવા કનસેપ્ટ સાથે નવું સ્ટેડિયમ આંરરાષ્ટ્રીય કક્ષાનું અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની હરોળનું બનાવશે. નવાં રંગ-રૂપ અને કલેવર સાથે મોટેરા સ્ટેડિયમની વર્ષ 2019 સુધીમાં નવી ઇનિંગ શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે.