બોગસ ડોક્ટર/ બનાસકાંઠાઃ લિંબાઉ ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર આરોગ્ય વિભાગે બાતમીના આધારે પાડી રેડ કોઇપણ ડિગ્રી વગર લોકોના સાથે ચેડા કરતો પોલીસે બોગસ ડોકટર અરવિંદ દવેને ઝડપ્યો રેડ દરમ્યાન અનેક બિન અધિકૃત દવા મળી દિયોદર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Uncategorized