Not Set/ અક્ષય કુમારે શેર કર્યું ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું પહેલું પોસ્ટર, જુઓ

મુંબઈ, છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ‘હાઉસફુલ 4’ ચર્ચામાં છે. આજે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે. ફરહાદ સમજીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું પોસ્ટર જોયા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અક્ષર કુમારે પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે, ‘Miliye 1419 ke Rajkumar Bala […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 5 અક્ષય કુમારે શેર કર્યું ફિલ્મ 'હાઉસફુલ 4' નું પહેલું પોસ્ટર, જુઓ

મુંબઈ,

છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ‘હાઉસફુલ 4’ ચર્ચામાં છે. આજે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે. ફરહાદ સમજીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું પોસ્ટર જોયા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

અક્ષર કુમારે પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે, ‘Miliye 1419 ke Rajkumar Bala aur 2019 ke London return Harry se! Witness how they embark upon this journey of ultimate chaos, confusion and madness in the #Housefull4 Trailer. Out on 27th September.’

Instagram will load in the frontend.

ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું ટ્રેલર 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 રાજકુમાર રાવની ફિલ્મ મેડ ઇન ચાઇના સાથે ટકરાશે. બંને ફિલ્મો આ વર્ષે દિવાળી પર રિલીઝ થઈ રહી છે.

27 સપ્ટેમ્બરે રિલીઝ થનારી હાઉસફુલ 4 ના ટ્રેલર દરમિયાન ફિલ્મના તમામ સ્ટાર્સ અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, રાણા દગ્ગુબાતી અને પૂજા હેગડે પણ હાજર રહેશે. હાઉસફૂલનું ટ્રેલર રિલીઝ થવા પ્રસંગે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક ફરહાદ સમજી પણ હાજર રહેશે. આ ફિલ્મ આ વર્ષે 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.