Not Set/ ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેના નિવેદનને જાહેર કરવાનો આદેશ CIC એ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા મહાત્મા ગાંધીની હત્ય કરનાર નાથુરામ ગોડસેના નિવેદન સહિત અન્ય. સંબંધિત રોકોર્ડને રાષ્ટ્રીય આર્કાઇવ્સની વેસાઇટ પર સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. માહિતા કમિશ્નર શ્રીધર આચાર્યુલુએ કહ્યું કોઇ નાથૂરામ ગોડસે અને તેમના સહો-આરોપી સાથે ભાલે કોઇ લેવાદેવા ના હોય આપણે તેના વિચારોનો ખુલાસો કરવાનો ઇન્કાર ના કરી શકીએ. તેમણે પોતાના આદેશમાં […]

Uncategorized
ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેના નિવેદનને જાહેર કરવાનો આદેશ CIC એ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા મહાત્મા ગાંધીની હત્ય કરનાર નાથુરામ ગોડસેના નિવેદન સહિત અન્ય. સંબંધિત રોકોર્ડને રાષ્ટ્રીય આર્કાઇવ્સની વેસાઇટ પર સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. માહિતા કમિશ્નર શ્રીધર આચાર્યુલુએ કહ્યું કોઇ નાથૂરામ ગોડસે અને તેમના સહો-આરોપી સાથે ભાલે કોઇ લેવાદેવા ના હોય આપણે તેના વિચારોનો ખુલાસો કરવાનો ઇન્કાર ના કરી શકીએ.

તેમણે પોતાના આદેશમાં કહ્યુ કે, નાથૂરામ ગોડસે અને તેમના સિદ્ધાંતોના વિચારોને માનનાર વ્યક્તિ કોઇના સિદ્ધાંત સાથે અસહમત હોવાની સ્થિતિમાં તેની હત્યા કરવાની હદ્દ સુધી જઇ શકે છે. દક્ષિણ પંથી કાર્યકર્તા ગોડસે દ્વારા 30 જાન્યુઆરી 1945 ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

અરજી દાખલ કરનાર આશુતોષ બાદલે દિલ્હી પોલીસ પાસેથી આ હત્યાકાંડનો આરોપપત્ર અને ગોડસેના નિવેદન સહિત અન્ય જાણકારી માંગી હતી. દિલ્હી પોલીસે તેમના આવેદનને રાષ્ટ્રીય આર્કાઇવ્સ, ભારત પાસે મોકલતા કહ્યું હતું કે, રિકોર્ડ તેમને સોપી દેવામાં આવ્યો છે.