Not Set/ અક્ષય કુમારે ધોતી પહેરીને કર્યો સ્ટંટ, જુવો વિડીઓ

અક્ષય કુમાર ધોતી પહેરીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે, આ વિડીઓ તેણે ટ્વીટર પર શેર કર્યો હતો. આ વિડીયોમાં તે ધોતી પેહરી દરિયાકિનારે એક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ ખુશીનું  કારણ તેની ફિલ્મ ગોલ્ડ છે. રીમા કાગતી દ્રારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર અને રીતેશ સીધવાણીએ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૮માં […]

Entertainment

અક્ષય કુમાર ધોતી પહેરીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે, આ વિડીઓ તેણે ટ્વીટર પર શેર કર્યો હતો. આ વિડીયોમાં તે ધોતી પેહરી દરિયાકિનારે એક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ ખુશીનું  કારણ તેની ફિલ્મ ગોલ્ડ છે.

રીમા કાગતી દ્રારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર અને રીતેશ સીધવાણીએ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થશે.  આ ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત સાથેની 2.૦ ફિલ્મ પણ ૨૦૧૮માં જ રિલીઝ થવાની છે.  અક્ષયે વિડીયોના કેપ્શેનમાં લખ્યું છે કે ” એક સારી શુરૂવાત પછી અત્યંત સારો રહ્યો. શ્રેષ્ઠ ટીમ સાથે સફળ સફર, હવે મુલાકાત થશે ફિલ્મ દરમિયાન.”