Not Set/ બોલીવૂડ/ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે ગયા મનાલી, આ રીતે થયું સ્વાગત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે મનાલી ગયા છે. મનાલીમાં આલિયા અને રણબીરનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનાલીમાં બંનેના સ્વગતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થતા ફોટામાં આલિયા અને રણબીર હિમાચલી સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. પરંપરાગત મનાલી કેપ, મફલર પહેરેલ છે. ઉપરાંત, ફૂલોનો ગુલદસ્તો […]

Uncategorized
Untitled 44 બોલીવૂડ/ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે ગયા મનાલી, આ રીતે થયું સ્વાગત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે મનાલી ગયા છે. મનાલીમાં આલિયા અને રણબીરનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનાલીમાં બંનેના સ્વગતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થતા ફોટામાં આલિયા અને રણબીર હિમાચલી સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. પરંપરાગત મનાલી કેપ, મફલર પહેરેલ છે. ઉપરાંત, ફૂલોનો ગુલદસ્તો હાથમાં પકડેલો છે.

Instagram will load in the frontend.

આ ફોટામાં બધાએ રણબીરના હાથની ઈજાની નોંધ લીધી. રણબીરના ચાહકો સોશિયલ મીડિયા પર તેની ઈજા વિશે પૂછે છે.ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ વિશે વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન આલિયા ભટ્ટ, રણબીર કપૂર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.

https://twitter.com/aliaa08_Emerald/status/1198908663831752704

અહેવાલો અનુસાર, ફિલ્મનો પહેલો ભાગ ટ્રાયોલોજી પર આધારિત છે. આ ભાગ આવતા વર્ષે રીલીઝ કરવામાં આવશે. આલિયા અને રણબીર આ ફિલ્મથી પહેલીવાર સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.