Not Set/ બોલીવૂડ/ ‘ગંદી બાત 4’નું ટ્રેલર થયું રીલીઝ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

બાલાજીની પોપ્યુલર અને અત્યંત બોલ્ડ વેબ સિરીઝ ‘ગંદી બાત’નું ટ્રેલર ફરી એકવાર બધા મદહોશ કરવા માટે આવી ગયું છે. ઘણા લાંબા સમયથી ગંદી બાત સિરીઝ જોનારા દર્શકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ટીવી ક્વીન એકતા કપૂરની આ ટીવી સિરીઝ ખૂબ જ બોલ્ડ હોવાને કારણે ભારે ચર્ચામાં રહે છે અને આ વખતે આ ટ્રેલર દરેક હદોને […]

Uncategorized
aaaaaaamaya 4 બોલીવૂડ/ ‘ગંદી બાત 4’નું ટ્રેલર થયું રીલીઝ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

બાલાજીની પોપ્યુલર અને અત્યંત બોલ્ડ વેબ સિરીઝ ‘ગંદી બાત’નું ટ્રેલર ફરી એકવાર બધા મદહોશ કરવા માટે આવી ગયું છે. ઘણા લાંબા સમયથી ગંદી બાત સિરીઝ જોનારા દર્શકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા.

ટીવી ક્વીન એકતા કપૂરની આ ટીવી સિરીઝ ખૂબ જ બોલ્ડ હોવાને કારણે ભારે ચર્ચામાં રહે છે અને આ વખતે આ ટ્રેલર દરેક હદોને કરી કરી દીધી છે.

જી હા, આપને જણાવી દઈએ કે ‘ગંદી બાત’ની છેલ્લી 3 સીઝનને વેબ જગતમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી અને હવે ‘ગંદી બાત 4’ નું ટ્રેલર સામે આવ્યું છે,જેમાં પ્રથમ 3 સિરીઝની જેમ ગામડાના બેકગ્રાઉન્ડ પર બનેલી કથાઓને બતાવવામાં આવી છે. આ સીરીઝ પણ ખૂબ જ બોલ્ડ છે.

https://youtu.be/8XLIyJwIhfU

એકતા કપૂરની ગંદી વાતોની આ સીઝન અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ હોટ અને બોલ્ડ બની રહી છે,આવા સમાચાર ઘણા લાંબા સમયથી આવી રહ્યા હતા, પરંતુ હવે તેનું ટ્રેલર રિલીઝ થયા પછી બોલ્ડનેસ પર મહોર લાગી છે.

ટ્રેલરને શેર કરવામાં આવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે – ગંદી બાત સીઝન 4..તાજો સખત અને કરારા માલ આવી રહયો છે..તૈયાર રહો.

આ વેબ સિરીઝ હવે 7 મી જાન્યુઆરીથી અલ્ટ બાલાજી પર જોવા મળશે. ” તમને જણાવી દઈએ કે આ ટ્રેલર રિલીઝ થતાં જ તેને 277,988 વ્યૂ મળી આવ્યા છે અને ટ્રેલર જોયા બાદ દર્શકોની પ્રતિક્રિયાઓ સતત બહાર આવી રહી છે. કેટલાક એવું કહી રહ્યા છે કે તે ઉત્તમ છે, તો કોઈ એમ કહી રહ્યું છે કે તે પહેલા કરતા વધુ જોરદાર સામગ્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.